ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્મૃતિ મંધાનાની નજર ગોલ્ડ મડેલ પર, ટીમે નીરજ ચોપરા પાસેથી લીધી પ્રેરણા

કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022) 28 જુલાઈથી બર્મિંગહામમાં યોજાશે, જેના માટે 215 ખેલાડીઓ સહિત કુલ 322 સભ્યો આ વખતે ભારત જઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 4:22 PM
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્મૃતિ મંધાનાએ કોમનવેલ્થ ગેમ 2022 માટે  રવાના થતા પહેલા મોટી વાત કહી છે, માંધનાએ કહ્યું કે, તેની ટીમનો ધ્યેય માત્ર ગોલ્ડ મેડલ જીતવા પર છે. માંધનાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે,ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે તૈયાર છે અને નીરજ ચોપરા પાસેથી પ્રેરણા લઈ રહ્યા છે(PC-INSTAGRAM)

1 / 5
સ્મૃતિ મંધાનાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છોકરીઓ ખુબ ઉત્સાહિત છે, અમારું ધ્યેય માત્ર ગોલ્ડ મેડલ જીતવાનો છે. (PC-INSTAGRAM)

2 / 5
સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, કોમનવેલ્થ ગેમ માટે ટીમ મજબુત છે. દરેક ખેલાડી પોતાની તાકાતને સમજે છે, એટલા માટે વિરોધીઓ વિરુદ્ધ પ્લાન બનાવવો આસન રહે છે, તમને જણાવી દઈએ કે, હાલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને વનડે અને ટી20 સિરીઝમાં માત આપી હતી(PC-INSTAGRAM)

3 / 5
સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, તેની ટીમ નીરજ ચોપરા પાસેથી પ્રેરણા લઈ રહી છે. ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મડેલ જીતી ઈતિહાસ રચ્યો હતો. તે સમય ટીમ ઈન્ડિયાના દરેક ક્રિકેટર સહિત સૌ લોકોને યાદ છે આવું છ કાંઈક માંધના બર્મિગહામમાં કરવા માંગે છે (PC-INSTAGRAM)

4 / 5
તમને જણાવી દઈએ કે, કોમનવેલ્થ ગેમમાં ભારતીય ટીમ 29 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા સામે ટક્કરાશે. ત્યારબાદ 31 જુલાઈ પાકિસ્તાન સામે ટક્કર થશે. ઓગસ્ટમાં ટીમ ઈન્ડિયા અને બારબાડોસની મહિલા ટીમ આમને-સામને થશે (PC-INSTAGRAM)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">