AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheteshwar Pujara એ કાઉન્ટી ક્રિકેટમાં મચાવી દીધી છે ધમાલ, નંબર-2 નુ સ્થાન હાંસલ કર્યુ, જાણો

પુજારા ટીમ ઈન્ડિયામાં વાપસીનો દાવો સતત મજબૂત કરી રહ્યો છે. હાલમાં તે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમી રહ્યો છે જ્યાં તેના દ્વારા રનનો વરસાદ થઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 8:36 PM
Share
ભારતે 2018માં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ જીતનો એક મહાન હીરો (Cheteshwar Pujara) હતો. ભારતે 2021માં ફરી આવું જ કર્યું અને પૂજારાએ અહીં પણ સારું પ્રદર્શન કર્યું, પરંતુ ત્યારથી આ જમણા હાથના બેટ્સમેને તેનું ફોર્મ ગુમાવ્યું અને પરિણામ એ આવ્યું કે તેને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. પરંતુ હવે પુજારા ટીમ ઈન્ડિયામાં વાપસીનો દાવો સતત મજબૂત કરી રહ્યો છે. હાલમાં તે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમી રહ્યો છે જ્યાં તેના દ્વારા રનનો વરસાદ થઈ રહ્યો છે. પુજારા ઈંગ્લેન્ડની ધરતી પર જોરદાર વરસાદ વરસાવી રહ્યો છે અને બોલરોને પરેશાન કરી રહ્યો છે. આ પ્રદર્શનના આધારે તે નંબર-2 બની ગયો છે. કેવી રીતે? તમને જણાવશે.

1 / 5
પૂજારા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સસેક્સ તરફથી રમી રહ્યો છે. અત્યાર સુધી તે ચાર મેચ રમી ચૂક્યો છે અને તેમાં તેણે શાનદાર બેટિંગ કરી છે. પૂજારાએ આ ચાર મેચમાં કુલ 717 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી ચાર સદી ફટકારી છે. તેણે આ ચારમાંથી બે સદીને બેવડી સદીમાં બદલી છે.

2 / 5
પુજારા હાલમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન-2માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં નંબર-2 પર છે. તેણે 143.40ની એવરેજથી 700થી વધુ રન બનાવ્યા છે. તેની બાજુમાં ડરહામનો સીન રોબર્ટ ડિક્સન છે. ડિક્સન અને પૂજારા વચ્ચે માત્ર 12 રનનો તફાવત છે, જ્યારે ડિક્સન એક મેચ વધુ રમ્યો છે. ડિક્સને પાંચ મેચમાં 729 રન બનાવ્યા છે. તેની સરેરાશ 81 છે અને તેના નામે ચાર સદી તેમજ બે અડધી સદી છે.

3 / 5
ડર્બીશાયરનો શાન મસૂદ ચાર મેચમાં 713 રન સાથે ત્રીજા ક્રમે છે અને તેનો સાથી ખેલાડી વિન લી મેડસેન ચોથા નંબર પર છે. મેડસેનના ચાર મેચમાં 498 રન છે. તેણે 99.60ની એવરેજથી રન બનાવ્યા છે અને બે સદી ફટકારી છે. આ ઉપરાંત તેના નામે ત્રણ ફિફ્ટી પણ છે.

4 / 5
સસેક્સનો થોમસ હેઈન્સ પાંચમા નંબરે છે. હંસના પાંચ મેચમાં 464 રન છે. આ બેટ્સમેનની એવરેજ 51.55 છે અને તેના ખાતામાં એક સદી અને બે અડધી સદી છે.

5 / 5
માઉન્ટ આબુ બન્યું કાશ્મીર ! શિયાળાના આરંભે નોંધાયું 0 ડિગ્રી તાપમાન

આંતરરાષ્ટ્રીય 'સાયબર સ્લેવરી' રેકેટનો પર્દાફાશ ! આરોપી પોલીસ સકંજામાં

100 કરોડથી વધુના સાયબર કૌભાંડ કેસમાં આરોપીની કરોડની સંપત્તિ જપ્ત

કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ !

વડોદરાની ‘તાજ ગાર્ડન’ રેસ્ટોરન્ટમાં બળીને ખાખ

કેબિનેટ બેઠકમાં કૃષિ રાહત પેકેજની કરાશે સમીક્ષા

આ રાશિના જાતકોના ઘરે અણધાર્યા મહેમાનનું આગમન થશે! જુઓ Video

ગુજરાત પર ફરી ત્રાટકશે વાવાઝોડું ! અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો

"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
g clip-path="url(#clip0_868_265)">