AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુનિયાનો સૌથી પૈસાદાર ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ મિથુન મન્હાસના પરિવારમાં કોણ કોણ છે જાણો

મિથુન મન્હાસ બીસીસીઆઈના નવા અધ્યક્ષ બન્યા છે.મિથુને માત્ર 12 વર્ષની ઉંમરે સ્ટેડિયમમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. મિથુન મન્હાસના શિક્ષણ અને તેમની કારકિર્દી વિશે રસપ્રદ વાતો વિશે જાણો.

| Updated on: Oct 01, 2025 | 7:14 AM
Share
જમ્મુમાં જન્મેલા 45 વર્ષીય મિથુન મનહાસે ભારત માટે ક્યારેય એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. જોકે, તેમણે સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે 157 ફર્સ્ટ-ક્લાસ મેચ, 130 લિસ્ટ એ મેચ અને 91 ટી-20 મેચ રમી છે,

1 / 13
મિથુન મનહાસનો જન્મ 12 ઓક્ટોબર, 1979ના રોજ જમ્મુમાં થયો હતો. તેમણે મહાવીર જૈન ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી 12મું ધોરણ પૂર્ણ કરતા પહેલા આરઆરએલ સ્કૂલ અને પ્રેઝન્ટેશન કોન્વેન્ટમાં અભ્યાસ કર્યો હતો

2 / 13
મિથુન મન્હાસનો પરિવાર જુઓ

મિથુન મન્હાસનો પરિવાર જુઓ

3 / 13
મિથુન મન્હાસના પરિવારમાં તેના માતા-પિતા એક ભાઈ છે. મિથુન મન્હાસની પત્નીનું નામ દિવ્યા મનહાસ છે.મિથુન મન્હાસ 2 દીકરાનો પિતા છે આરવ મનહાસ અને આદિત્ય મનહાસ

4 / 13
મન્હાસ બાળપણથી જ રમતગમતમાં એક્ટિવ હતો. તેના મામા પણ ક્રિકેટર હતા, અને મિથુન ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોતો હતો.તમામ ફોર્મેટમાં લગભગ 15,000 રન બનાવ્યા છે. મિથુન મન્હાસ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) અને સ્થાનિક ક્રિકેટમાં સક્રિય ભૂમિકા નિભાવી ચૂક્યા  છે.

5 / 13
તમને જણાવી દઈએ કે,બીસીસીઆઈના ઈતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે, જ્યારે કોઈ અનકૈપ્ડ ખેલાડી દુનિયાનો સૌથી પૈસાદાર ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ બન્યો છે. મિથુન મન્હાસ ભૂતપૂર્વ ક્રિકેટર છે જે સપ્ટેમ્બર 2025થી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.

6 / 13
મન્હાસ દિલ્હી ટીમનો કેપ્ટન રહ્યો. 2007-08માં દિલ્હીએ ચેમ્પિયનશિપનો દુકાળ પૂરો કર્યો ત્યારે તે સુકાન સંભાળી રહ્યો હતો, સપ્ટેમ્બર 2015માં, મન્હાસ 2015-16 રણજી ટ્રોફી સિઝન માટે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ ટીમમાં જોડાયો હતો.

7 / 13
મન્હાસે દિલ્હી અને જમ્મુ અને કાશ્મીર માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી હતી. મિથુન મન્હાસ તેની IPL કારકિર્દી દરમિયાન ઘણી ટીમો માટે રમી ચૂક્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, પુણે વોરિયર્સ ઈન્ડિયા અને દિલ્હી ડેરડેવિલ્સ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મેચ રમી હતી.

8 / 13
મન્હાસ દિલ્હી ડેરડેવિલ્સનું પ્રતિનિધિત્વ કરીને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમ્યો હતો. IPLની ચોથી સીઝનમાં, તેને પુણે વોરિયર્સની ટીમ સાથે જોડાયો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગની સાતમી સીઝનમાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

9 / 13
ફેબ્રુઆરી 2017માં, મન્હાસને ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

10 / 13
ઓક્ટોબર 2017માં મન્હાસને બાંગ્લાદેશ અંડર-19 ટીમના બેટિંગ સલાહકાર તરીકે જાહેર કરવામાં આવ્યા. તેઓ 2019 સુધી તેમના બેટિંગ સલાહકાર હતા.

11 / 13
મન્હાસને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા 2019 આઈપીએલ માટે તેમના સહાયક કોચ તરીકે રાખવામાં આવ્યા હતા.2022માં, મન્હાસને ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ ગુજરાત ટાઇટન્સના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

12 / 13
ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી, મન્હાસે કોચિંગમાં હાથ અજમાવ્યો. BCCI પ્રમુખ તરીકે ચૂંટાયા પહેલા, મન્હાસે ગુજરાત ટાઇટન્સના સહાયક કોચ તરીકે સેવા આપી હતી. હવે, તેમની પાસે ભારતીય ક્રિકેટને વધુ ઊંચાઈએ લઈ જવાની જવાબદારી છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">