AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ફેમિલી મેન’ ડેવિડ વોર્નર માટે પરિવારથી મોટું કંઈ નથી, 3 લક્ષ્મીઓ હંમેશા રહે છે તેની સાથે

ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર તેની ટીમનો સૌથી મજબૂત આધારસ્તંભ છે. તે પોતાની ટીમનો સૌથી મોટા મેચ વિનર પણ છે.બોલ ટેમ્પરિંગમાં તેનું નામ સામે આવ્યું ત્યારે તેણે અને તેના પરિવારે ઘણું સહન કર્યું હતુ. વોર્નરે પત્ર લખીને પોતાનું સમગ્ર દર્દ વ્યક્ત કરી ચૂક્યો છે. તો આજે આપણે ડેવિડ વોર્નરના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jan 02, 2024 | 2:52 PM
Share
ઓપનર ડેવિડ વોર્નર સિડની ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. આ પહેલા તેની સાથે એક મોટી ઘટના બની છે. મેલબર્નથી સિડની જતી વખતે રસ્તામાં તેના કિંમતી સામાનની ચોરી થઈ છે.  તો ચાલો તેના પરિવાર વિશે જાણીએ

1 / 10
ડેવિડ વોર્નર આઈપીએલમાં સૌથી લોકપ્રિય વિદેશી ક્રિકેટરોમાંથી એક છે. ઓસ્ટ્રેલિયાના ડાબા હાથના બેટ્સમેને આંતરરાષ્ટ્રીય સ્તરે અને આઈપીએલમાં ઘણી સફળતા મેળવી છે. તે મુખ્યત્વે ટીમના ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે છે.ડેવિડ વોર્નરને 2018ના બોલ ટેમ્પરિંગ કૌભાંડમાં તેની ભૂમિકા બદલ સાઉથ આફ્રિકામાં સુકાનીપદેથી આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

2 / 10
 ડેવિડ વોર્નરના પિતાનું નામ હોવર્ડ વોર્નર છે. તેમની માતાનું નામ લોરેન વોર્નર છે જે એક નર્સ છે. વોર્નરને એક સ્ટીવન નામનો મોટો ભાઈ છે. જ્યારે સ્ટીવન સોશિયલ મીડિયા પર એટલો લોકપ્રિય નથી,  જ્યારે ડેવિડ નાનો હતો ત્યારે મશીનરીની દુકાનમાં કામ કરતો હતો,તેના પરિવારે ક્રિકેટ બેટ માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે સંઘર્ષ કર્યો હતો

3 / 10
ડેવિડ વોર્નરનો જન્મ 27 ઓક્ટોબર 1986ના રોજ પૂર્વી સિડનીનાપેડિંગ્ટનમાં થયો હતો. 13 વર્ષની ઉંમરે, તેને તેના કોચ દ્વારા જમણા હાથથી બેટિંગ કરવાનું કહેવામાં આવ્યું કારણ કે તે બોલને હવામાં મારતો રહે છે. જો કે તેની માતા, લોરેન વોર્નરએ તેને ડાબા હાથે બેટિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.

4 / 10
 તેણે સિડની કોસ્ટલ ક્રિકેટ ક્લબ માટે અંડર-16નો રન-સ્કોરિંગ રેકોર્ડ તોડ્યો.ત્યારબાદ તેણે 15 વર્ષની ઉંમરે ઈસ્ટર્ન સબર્બ્સ ક્લબ માટે પ્રથમ ગ્રેડમાં પ્રવેશ કર્યો અને બાદમાં ઓસ્ટ્રેલિયન અંડર-19 સાથે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો.વોર્નરે મેટ્રાવિલે પબ્લિક સ્કૂલ અને રેન્ડવિક બોયઝ હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

5 / 10
એવા ક્રિકેટરો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની પત્નીનું નામ કેન્ડિસ વોર્નર છે. કેન્ડિસ હંમેશા વોર્નરને સપોર્ટ કરતી રહે છે. વોર્નર ઈંગ્લેન્ડના પ્રવાસે હતો ત્યારે બંનેની મુલાકાત થઈ હતી. આ પછી બંને એકબીજાને ટ્વિટર પર વાત કરવા લાગ્યા. આ કારણે બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા.

6 / 10
 વોર્નરની ત્રણ પુત્રીઓ આઈવી, ઈન્ડી અને ઈસ્લાના છે, આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરી રહેલા ડેવિડ વોર્નરના શૂઝનો ફોટો વાયરલ થયા હતા.જેમાં તેમણે તેની દિકરીઓના નામ લખ્યા હતા

7 / 10
ડેવિડ વોર્નર 2014માં પિતા બન્યો હતો. બીજા વર્ષે 2015માં બંનેએ લગ્ન કરી લીધા. ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ટીમના કેપ્ટન અને ટેસ્ટ વાઇસ-કેપ્ટન પણ રહી ચૂક્યા છે. ડિસેમ્બર 2023 સુધીમાં વોર્નરે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 49 સદીઓ સાથે 26 ટેસ્ટ સદી, 22 ODI સદી અને 1 T20I સદી ફટકારી છે.

8 / 10
વોર્નર હંમેશા તેની પુત્રીઓ સાથે ડાન્સ કરતા અને મસ્તી કરતા ફોટા અને વીડિયો શેર કરે છે. તેને ભારતીય ફિલ્મો ખૂબ જ પસંદ છે. ક્યારેક તે બોલિવૂડ ફિલ્મોના ગીતો પર ડાન્સ કરતી વખતે તો ક્યારેક ડાયલોગ બોલતી વખતે વીડિયો શેર કરતી રહે છે. જે ચાહકોને ખુબ જ પસંદ આવતો હોય છે.

9 / 10
ડેવિડ વોર્નરે કહ્યું કે તેને આઈપીએલમાં કેપ્ટનશિપ કરવામાં મજા આવી. જોકે, સેન્ડપેપર કાંડ બાદ તેની કેપ્ટનશિપ પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

10 / 10
g clip-path="url(#clip0_868_265)">