Asia Cup: પાકિસ્તાનનો ભારત સામે શરમજનક રેકોર્ડ, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાની જોડી સામે ઘૂંટણીયે પડ્યુ હતુ

એશિયા કપ (Asia Cup) ના એવા રેકોર્ડ જોવામાં આવેતો, એક એવો રેકોર્ડ છે જેના પર પાકિસ્તાન ભારત (India Vs Pakistan) સામે કાયમ શરમ અનુભવતુ હશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 9:40 AM
ભારત અને પાકિસ્તાન તાજેતરના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ રમ્યા નથી, પરંતુ જ્યારે પણ બંને ટીમો ટકરાયા છે, ત્યારે ઉત્સાહમાં કોઈ કમી નથી આવી. કેટલાક અદ્ભુત અને કેટલાક શરમજનક રેકોર્ડ પણ બન્યા છે. આ સમયે વાતાવરણ એશિયા કપ 2022નું છે, તો અત્યારે એશિયા કપના એવા રેકોર્ડની વાત કરીએ, જેના પર પાકિસ્તાન ક્યારેય ગર્વ નહીં કરે, જ્યારે ટીમ ઈન્ડિયા તેને તેના શાનદાર પ્રદર્શન તરીકે જોશે.

1 / 5
આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. આ માત્ર બીજી વખત છે જ્યારે એશિયા કપ આ ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. જો આપણે આ ફોર્મેટમાં એશિયા કપના સૌથી ઓછા સ્કોર વિશે વાત કરીએ તો આ રેકોર્ડ UAE જેવી નાની ટીમના નામે છે, પરંતુ એશિયાની 5 ટેસ્ટ ટીમોમાં પાકિસ્તાનના નામે આ ખરાબ રેકોર્ડ છે.

2 / 5
2016માં રમાયેલા T20 ફોર્મેટના એશિયા કપમાં પાકિસ્તાની ટીમે પોતાની ઇનિંગમાં માત્ર 83 રન બનાવ્યા હતા અને આ ભારત સામે થયું હતું. તે મેચમાં પાકિસ્તાનની આખી ટીમ માત્ર 15 ઓવર જ રમી શકી હતી.

3 / 5
પાકિસ્તાનની આ હાલત કરવામાં સૌથી મોટી ભૂમિકા હાર્દિક પંડ્યાએ ભજવી હતી. ભારતીય ઓલરાઉન્ડરે તેની 3.3 ઓવરની બોલિંગમાં માત્ર 8 રન આપ્યા અને 3 વિકેટ લીધી. પંડ્યા ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ 3 ઓવરમાં 11 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

4 / 5
જો કે, ભારતને આ મેચ જીતવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો, કારણ કે મોહમ્મદ આમીરે પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ઝડપી હતી અને તેની આગામી ઓવરમાં ભારતનો સ્કોર 3 રન પર 8 વિકેટ થઈ ગયો હતો. જો કે આ પછી કોહલીએ લડાયક ઇનિંગ રમી અને 51 બોલમાં 49 રન બનાવી ભારતની જીત સુનિશ્ચિત કરી. ભારતે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">