Ashes 2021: જબરદસ્ત સરેરાશ સાથે ઓસ્ટ્રેલિયાના સ્કોટ બોલેન્ડે સિડનીમાં 89 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

Ashes Series: 10 કે તેથી વધુ વિકેટ ઝડપનાર બોલરોમાં બોલેન્ડ (Scott Boland) સર્વશ્રેષ્ઠ એવરેજ ધરાવતો બોલર બની ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 8:39 AM
સ્કોટ બોલેન્ડ (Scott Boland) સિડની ટેસ્ટ (Sydney Test) ના પ્રથમ દાવમાં 5 વિકેટ લેવાનું ચૂકી ગયો હતો. પરંતુ, આમ છતાં પણ તેણે શાનદાર કામ કર્યું છે. તે બોલરોમાં શ્રેષ્ઠ એવરેજ ધરાવતો બોલર બની ગયો છે જેની વિકેટની સંખ્યા 10 કે તેથી વધુ છે. 32 વર્ષીય બોલેન્ડે આ મામલામાં 89 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

1 / 5
છેલ્લા 89 વર્ષથી એટલે કે વર્ષ 1933થી આ રેકોર્ડ ઈંગ્લેન્ડના બોલર સીએસ મેરિયટના નામ સાથે જોડાયેલો છે. ત્યાર બાદ તેમણે 8.72ની બોલિંગ એવરેજથી 11 વિકેટ ઝડપી હતી. આ વિકેટો તેણે 1લી ટેસ્ટમાં ફેંકેલા 247 બોલમાં 96 રન આપીને ઝડપી હતી.

2 / 5
ઓસ્ટ્રેલિયન સ્કોટ બોલેન્ડે તેની બોલિંગ એવરેજ 8.27 સાથે ઈંગ્લેન્ડના મેરિયોટનો રેકોર્ડ તોડ્યો છે. બોલેન્ડે તેની કારકિર્દીની પ્રથમ 3 ઇનિંગ્સમાં 187 બોલ ફેંક્યા, 91 રન આપીને 11 વિકેટ લીધી.

3 / 5
આ રીતે ભારતનો અક્ષર પટેલ પણ શ્રેષ્ઠ બોલિંગ એવરેજ સાથે ટોપ 5 બોલરોમાં સામેલ છે. અક્ષરની બોલિંગ એવરેજ 11.86 છે. આ સરેરાશ સાથે તેણે પ્રથમ 5 ટેસ્ટની 10 ઇનિંગ્સમાં 36 વિકેટ ઝડપી છે. અક્ષર યાદીમાં 5મા નંબરે છે.

4 / 5
10.07ની બોલિંગ એવરેજ સાથે ઈંગ્લેન્ડના એફ. માર્ટિન ત્રીજા સ્થાને છે જ્યારે ઈંગ્લેન્ડના જીએ લોહમેન 10.75ની બોલિંગ એવરેજ સાથે યાદીમાં ચોથા નંબર પર છે. માર્ટિને 2 ટેસ્ટની 3 ઇનિંગ્સમાં 14 વિકેટ લીધી હતી જ્યારે લોહમેને 18 ટેસ્ટમાં 112 વિકેટ લીધી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">