વિરાટ કોહલીને લગ્ન માટે પ્રપોઝ કરનારી મહિલા ખેલાડી, હવે અર્જુન તેંડુલકર સાથે ફરે છે

વર્ષ 2014માં ડેનિયલે વિરાટને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ડેનિયલ (Danielle Wyatt)નો આ પ્રસ્તાવ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 4:26 PM
અર્જુન તેંડુલકરનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે, તેમાં તે ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વેઈટ સાથે ફરી રહ્યો છે, આ ફોટો એક રેસ્ટોરન્ટનો છે, જ્યાં અર્જુન અને વેઈટ લંચ માટે પહોંચ્યા હતા. આ ફોટોને ડેનિયલ વેઈટે પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી

1 / 5
અર્જુન તેંડુલકર અને મહિલા ખેલાડીનો આ ફોટો લંડનની એક સોહો રેસ્ટોરન્ટનો છે. જ્યાં લંચમાં સચિન તેડુંલકર અનેક વ્યંજનનો સ્વાદ માણી રહ્યો છે, આ ફોટોમાં વેઈટ જોવા મળી રહી નથી, એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ફોટો મહિલા ખેલાડીએ જ ક્લિક કર્યો છે

2 / 5
તમને જણાવી દઈએ કે, ડેનિયલ અને અર્જુન બંન્ને સારા મિત્રો છો, જ્યારે પણ અર્જુન લંડનમાં હોય છે વેઈટ તેમની સાથે મુલાકાત થઈ જાય છે. આ પહેલા પણ બંન્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે

3 / 5
ટેસ્ટ વનડે અને ટી20 સીરિઝ રમવા માટે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચી છે, ભારતીય ખેલાડી સચિન તેંડુલકર પણ ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યો છે. ઈંગ્લેન્ડમાં તે ફરી રહ્યો છે. આ વચ્ચે માસ્ટર બ્લાસ્ટરના પુત્રનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક મહિલા ખેલાડી સાથે ફરી રહ્યો છે

4 / 5
ડેનિયલનો ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલી હતો, તેણે એક વખત વિરાટ કોહલીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ,ત્યારે તે પ્રથમ વખત લાઈમલાઈટમાં આવી હતી(All Photo from Instagram/Twitter)

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

g clip-path="url(#clip0_868_265)">