
આ મેચમાં આર્જેન્ટિનાના 36 વર્ષીય બોલર હરનાન ફેનેલે કમાલ બોલિંગ કરઈ હતી. તેણે સતત ચાર બોલમાં ચાર વિકેટ સહિત કુલ 5 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 14 રન આપ્યા હતા.

ફેનેલ T-20 ઈન્ટરનેશનલમાં ડબલ હેટ્રિક લેનારો છઠ્ઠો બોલર બની ગયો છે. શ્રીલંકાનો પૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગા, અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન, આયર્લેન્ડનો કર્ટિસ કેમ્ફર, વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર અને લેસોથોનો વસીમ યાકુબ પણ આ ક્લબમાં સામેલ છે. (All Photo Credit : X / ICC)
Published On - 8:46 pm, Mon, 16 December 24