લંડનની ગલીઓમાં Anushka Sharma અને Virat Kohli મસ્તી ભર્યા અંદાજમાં નજર આવ્યા, જુઓ તસ્વીરો

લંડનની ગલીઓમાં ઓલિવ ગ્રીન કાર્ડિગન સાથે બ્લુ જીન્સ પહેરેલ અનુષ્કા શર્મા (Anushka Sharma) ખૂબ સુંદર લાગી રહી છે. વિરાટ કોહલી (Virat Kohli) પણ ડેશીંગ અંદાજમાં નજર આવી રહ્યો છે.

  • Publish Date - 11:46 pm, Sat, 17 July 21 Edited By: Avnish Goswami
1/8
બોલીવુડ ની ખૂબ સુરત અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) હાલમાં પતિ વિરાટ કોહલી (Virat Kohli) સાથે લંડનમાં છે. અનુષ્કા શર્માએ પોતાના સોશીયલ મીડિયા પર કેટલીક તસ્વીરો શેર કરી હતી. આવો જોઇએ આ ખૂબસૂરત જોડીની તસ્વીરો

2/8
અનુષ્કાએ આ તસ્વીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા એક કિસ્સો પોતાના ફેન્સ સાથે શેર કર્યો છે. ફોટો સૌજન્ય- અનુષ્કા શર્મા ઇન્સ્ટાગ્રામ

3/8
અનુષ્કાએ લખ્યુ છે કે, હું બે  ફિકર થઇને શહેરની ચારે બાજુ ઉછળ કૂદ કરી રહી હતી. જ્યાં મને એક ફેન એ ઓળખી લીધી હતી. જેના કારણે મારે અનેક તસ્વીરો પડાવવી પડી. પોતાના ફેન્સ માટે  કંઇ પણ કરી શકુ છુ, તે ખૂબ ખુશ લાગી રહ્યો હતો.

4/8
આ આઉટફીટ ની સાથે ખુલ્લા વાળ માં ખૂબ જ સુંદર લાગી રહી છે અનુષ્કા શર્મા. ફોટો સૌજન્ય અનુષ્કા શર્મા ઇન્સ્ટાગ્રામ

5/8
આ તસ્વીરોમાં વિરાટ કોહલી એ ઓફ વ્હાઇટ પેન્ટ અને બ્લેક સ્વેટશર્ટમાં ડેશિંગ અંદાજમાં નજર આવી રહ્યો છે. ફોટો સૌજન્ય અનુષ્કા શર્મા ઇન્સ્ટાગ્રામ

6/8
આ તસ્વીરોમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હસતા મલકાતા નજર આવી રહ્યા છે. આ તસ્વીરોમાં એકટ્રેસ અનુષ્કા ઓલિવ ગ્રીન કાર્ડિગન ની સાથે બ્લૂ જીન્સ પહેરેલી નજર આવી રહી છે.

7/8
અનુષ્કા શર્મા જૂન માસની શરુઆત થી ભારતીય ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસમાં જોડાઇ હતી. પતિ કેપ્ટન વિરાટ કોહલી સાથે ત્રણ સપ્તાહ ની રજાઓ ઇંગ્લેન્ડમાં સાથે ગાળી હતી. દરમ્યાન બંને હોટલમાં હળવા મૂડની એક તસ્વીર રજાઓ દરમ્યાન શેર કરી હતી.

8/8
વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીને લઇને હવે તૈયારીઓમાં લાગી ચુક્યો છે. ટીમ હવે મેદાનમાં અભ્યાસ સેશન શરુ કરી ચુકી છે. જેની તસ્વીર પણ BCCI એ શેર કરી હતી.