ન્યૂઝીલેન્ડ સામે સીરીઝ જીતીને ભારતીય ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ

ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ છે. ટી20 સીરીઝ વરસાદને કારણે નિરાશા સાથે ખત્મ થઈ. પણ આ વર્ષે દ્વિપક્ષીય સીરીઝમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો.

Nov 22, 2022 | 8:14 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Nov 22, 2022 | 8:14 PM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી20 સીરીઝમાં પહેલી મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. બીજી મેચમાં ભારતની શાનદાર જીત થઈ હતી. જ્યારે ત્રીજી મેચ રમાવા થતા વરસાદને કારણે તેને ટાઈ જાહેર કરવામાં આવી હતી. ભારતે આ સીરીઝ 1-0થી જીતી લીધી છે. આ સીરીઝ જીતવાની સાથે ભારતીય  ક્રિકેટ ટીમે ઈતિહાસ સર્જયો છે.

1 / 5
આ ટી20 સીરીઝ જીતવાની સાથે જ ભારતીય ક્રિકેટ ટીમે SENA દેશો એટલે છે સાઉથ આફ્રીકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક વર્ષમાં ટી20 સીરીઝ જીતવામાં પહેલીવાર સફળતા મળી છે. આ પહેલા એક વર્ષ ભારતીય  ક્રિકેટ ટીમે આ તમામ ટીમો સામે કયારેય એક સાથે ટી20 સીરીઝ જીતી ન હતી.

2 / 5
આ વર્ષે જુલાઈ મહિનામાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે ટી20 સીરીઝમાં 2-1થી જીત મેળવી હતી.

3 / 5

સપ્ટેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારતે 2-1થી ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી.

4 / 5
સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં સાઉથ આફ્રીકાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. ત્રણ મેચની આ ટી20 સીરીઝમાં ભારતે 2-1થી જીત મેળવી હતી.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati