ઈશાન કિશનની શાનદાર ઈનિંગ પર ગર્લફ્રેન્ડ અદિતિએ લુંટી મેહફિલ, જુઓ ફોટો

ઇશાન કિશને સાઉથ આફ્રિકા સામેની બીજી વનડેમાં 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઈનિંગ પછી તેની ગર્લફ્રેન્ડ છવાય ગઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2022 | 4:55 PM
 ઈશાન કિશને રાંચીમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ શાનદાર ઈનિગ્સ રમી છે, તેમણે તાબડતોડ 93 રન બનાવ્યા હતા. તેની આ ઈનિગ્સ બાદ મેચની સમગ્ર મેહફિલ તેની ગર્લ ફેન્ડ અદિતિ હંડિયાએ લુટી હતી.  (Aditi Hundia Instagram )

1 / 5
અદિતિની વાત કરીએ તો તે એક મોડલ છે. તે 2017માં મિસ ઈન્ડિયા રાજસ્થાન રહી ચૂકી છે. (Aditi Hundia Instagram )

2 / 5
 અદિતિએ ઈશાનનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો. જેની સાથે તેણે લખ્યું કે, ખુબ સુંદર IK

3 / 5
2016માં  રાજસ્થાનમાં અદિતિએ મિસ બ્યુટીફુલ આઈઝ અને મિસ બોડી બ્યુટીફુલનો ખિતાબ જીત્યો હતો. તે પૂર્વ મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે. (Aditi Hundia Instagram )

4 / 5
આઈપીએલની હરાજીમાં જ્યારે મુંબઈ ઈન્ડિયસે ઈશાન કિશનને 15.25 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો ત્યારે ફેન્ચાઈઝીએ તેમને અભિનંદન આપતા એક પોસ્ટ કરી, જેના પર અદિતિએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગર્વ અને ખુશી(Aditi Hundia Instagram )

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">