IPL 2023ની હરાજીમાં 991 ખેલાડીઓના ભાવિનો નિર્ણય, અહીં વાંચો સંપૂર્ણ વિગતો

IPL 2023ની હરાજી માટે વિશ્વભરમાંથી 991 ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. આ મહિનાની 23મી તારીખે હરાજી થશે. ભારત બાદ સૌથી વધુ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2022 | 4:44 PM
આઈપીએલ 2023નું ઓક્શન 23 ડિસેમ્બર 2022ના રોજ કોચીમાં યોજાશે. આ ઓક્શન ગત્ત વખતના મેગા ઓક્શન જેવું હશે નહિ પરંતુ અનેક મોટા ખેલાડીઓ સામેલ થશે.

1 / 6
આઈપીએલ 2023ના ઓક્શન માટે ખેલાડીઓના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી. જેમાં દુનિયાભરના 991 ખેલાડીઓએ નામ નોંધાવ્યું છે.

2 / 6
991 ખેલાડીઓમાં એવા ખેલાડીઓની સંખ્યા વધુ છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી.

3 / 6
ભારતના 714 ખેલાડીઓના નામ સામેલ છે. જેમાંથી 19 ખેલાડી એવા છે જે ટીમ ઈન્ડિયા તરફથી રમી ચૂક્યા છે. એવા 91 ખેલાડીઓ છે જે પહેલા IPLનો ભાગ રહી ચૂક્યા છે.  ઘણા ખેલાડીઓ પ્રથમ વખત IPLમાં રમવા માટે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

4 / 6
ભારત સિવાય વિદેશી ખેલાડીઓની પણ બોલી સારી લાગી શકે છે. કુલ 277 વિદેશી ખેલાડીઓનું નામ લિસ્ટમાં સામેલ છે.જેમાં 166 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. જેમાં 20 ખેલાડીઓ આઈસીસીના એસોસિએટ દેશથી છે.

5 / 6
ભારત બાદ સૌથી વધુ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના છે. ઓસ્ટ્રેલિયાના 57, સાઉથ આફ્રિકાના 52 અને  વેસ્ટઈન્ડિઝના 33 ખેલાડીઓનું નામ આ લિસ્ટમાં સામેલ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">