World Mistry: આ તળાવના પાણીના સંપર્કમાં આવતા જ પથ્થરના બની જાય છે જીવ જંતુ, જાણો શું છે કારણ ?

World Mistry: આ દુનિયામાં એક એવુ તળાવ પણ છે જેના સાથે પ્રાણીઓ અને જીવ જંતુઓ સંપર્કમાં આવતાની સાથે જ પથ્થરના બની જાય છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 03, 2021 | 7:37 AM
આ દુનિયામાં એક કરતા એક સુંદર તળાવો છે, જેની સુંદરતા લોકોને મોહિત કરે છે, પરંતુ શું તમે જાણો છો. આ દુનિયામાં એક એવુ તળાવ પણ છે જેના સાથે પ્રાણીઓ અને જીવ જંતુઓ સંપર્કમાં આવતાની સાથે જ પથ્થરના બની જાય છે. જૂના ફોટોગ્રાફ્સ તેની સાબિતી આપે છે. નાટ્રોન નામનું આ સરોવર ઉત્તરીય તાંઝાનિયામાં સ્થિત છે.

1 / 4
આફ્રિકન દેશ ઉત્તરી તાંઝાનિયામાં નેટ્રાન તળાવ વિશે કહેવામાં આવે છે કે આ તળાવના સંપર્કમાં આવતા બધા પ્રાણીઓ પથ્થર બની જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, નેટ્રાન તળાવમાં આલ્કલાઇન પાણીનું પીએચ લેવલ 10.5 છે અને તે એટલું કોસ્ટિક છે કે તે પ્રાણીઓની ત્વચા અને આંખોને બાળી નાખે છે.

2 / 4
પાણીનુ ક્ષાર સોડિયમ કાર્બોનેટ અને અન્ય ખનિજોથી આવે છે જે આજુબાજુની ટેકરીઓથી તળાવમાં વહે છે આ તળાવના પાણીમાં મીઠું અને સોડા ખૂબ માત્રામાં હોય છે, પાણીમાં સોડા અને મીઠાની વધુ માત્રા મૃત પક્ષીઓના શરીરને સુરક્ષિત રાખે છે.

3 / 4
પૂર્વ આફ્રિકામાં ગાયબ થતાં પ્રાણીઓ પર લખાયેલ પુસ્તક 'એક્રોસ ધ રેવેજડ લેન્ડ'માં,લખવામાં આવ્યુ છે કે તળાવમાં ખૂબ પ્રતિબિંબીત પ્રકૃતિએ તેઓને મૂંઝવણમાં મૂક્યા તે પરિણામથી તેઓ પથ્થર બની ગયા. સરોવરનું તાપમાન પણ 60 ડિગ્રી સુધી પહોંચે છે. જ્વાળામુખીની રાખમાં જે તત્વ જોવા મળે છે તે પણ પાણીમાં પણ મળી આવ્યું . ઇજિપ્તવાસીઓ મમીને સુરક્ષિત રાખવા માટે આ તત્વનો ઉપયોગ કરતા હતા.

4 / 4

Latest News Updates

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">