OMG! સ્કૂલ બસમાં રહેવા માટે દંપતીએ છોડી દીધો 3 BHK ફ્લેટ, બસની અંદરનો નજારો જોઈને લોકો થયા આશ્ચર્યચકિત!

અમેરિકામાં રહેતું એક કપલ પોતાનું મોટું ઘર છોડીને હવે સ્કૂલ બસમાં રહે છે. જ્યારે તમે આ પાછળનું કારણ જાણશો તો તમે આશ્ચર્યચકિત થઈ જશો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 8:13 AM
દરેક વ્યક્તિ પોતાનું જીવન વૈભવી રીતે પસાર કરવા માંગે છે. ઘણા પૈસા અને રહેવા માટે મોટું ઘર છે. જો કે દુનિયામાં એવા ઘણા લોકો છે, જેમની પાસે પોતાનું કોઈ ઘર નથી અને આવી સ્થિતિમાં તેઓ ફૂટપાથ વગેરે પર સૂવા માટે મજબૂર છે. કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે પોતાનું ઘર છે, પરંતુ તેમને તે પસંદ નથી. અમેરિકામાં રહેતા એક કપલ સાથે પણ કંઈક આવું જ છે. આ દંપતિએ તેમનું મોટું ઘર છોડી દીધું છે અને હવે તેઓ સ્કૂલ બસમાં રહે છે. જ્યારે તમે આ પાછળનું કારણ જાણશો તો તમે ચોંકી (Shocking) જશો. (ફોટો: Instagram/@ourwildcaravan)

1 / 5
આ કપલ ફ્લોરિડાના છે. જેમના નામ કેટી અને સેમ છે. ધ સનના અહેવાલ મુજબ ડિસેમ્બર 2020માં દંપતીએ એક સ્કૂલ વાન ખરીદી હતી અને તેમનો આલીશાન 3 BHK ફ્લેટ છોડીને તે જ બસમાં રહેવાનું નક્કી કર્યું હતું. (ફોટો: Instagram/@ourwildcaravan)

2 / 5
દંપતીને સ્કૂલ બસને ઘરની જેમ બનાવવામાં અને સજાવવામાં લગભગ 1 વર્ષનો સમય લાગ્યો અને આજે તેમની બસમાં જરૂરી તમામ સુવિધાઓ છે. બસમાં બેડરૂમ, રસોડું, બાથરૂમ અને ડાઇનિંગ રૂમ પણ છે. (ફોટો: Instagram/@ourwildcaravan)

3 / 5
કેટી અને સેમનું કહેવું છે કે, તેમને આઝાદીનું જીવન ગમે છે. તેથી તેમણે બસને પોતાનું ઘર બનાવી લીધું છે અને તેઓ પણ અમેરિકાના વિવિધ ભાગોમાં ફરે છે અને પ્રવાસનો આનંદ માણે છે. (ફોટો: Instagram/@ourwildcaravan)

4 / 5
રિપોર્ટ્સ અનુસાર આ કપલ પહેલા ચાર્લસ્ટનમાં 3 BHK ફ્લેટમાં રહેતું હતું. તે પછી તે સિએટલમાં 2 BHK ફ્લેટ ભાડે રાખીને રહેવા લાગ્યો અને પછી તેણે સેન્ટ પીટમાં બસ ખરીદી અને આજે તે બસ તેનું સર્વસ્વ છે. (ફોટો: Instagram/@ourwildcaravan)

5 / 5

Latest News Updates

Follow Us:
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા

ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO

વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે

ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત

g clip-path="url(#clip0_868_265)">