corpse flower: ઇન્ડોનેશિયાનાં સુમાત્રા ટાપુ પર ઉગતા આ ફૂલનું વજન લગભગ 11 કિલો ગ્રામ જેટલું છે
8-10 મીટર લાંબું અને દેખાવમાં સુંદર ફૂલ છે પરંતુ એમાં દુર્ગંધ આવતી હોવા છતાં લોકો એને જોવા માટે આવે છે
કારણ એ છે કે આ ફૂલ સાત થી દસ વર્ષમાં એક જ વાર ખીલે છે ઉપરાંત આ ફૂલ સીધું જ જમીન પર ખીલે છે
આનો કોઈ છોડ વૃક્ષ કે વેલો હોતો નથી. જેથી આ ફૂલ જોઈને લોકોને આશ્ચર્ય થાય છે.