ચર્ચાસ્પદ અમેરિકન અભિનેતા વિલ સ્મિથે 2018માં લીધી હતી હરિદ્વારની મુલાકાત, જુઓ તસવીરો

તાજેતરમાં યોજાયેલી ઓસ્કાર એવોર્ડ સેરેમની 2022માં હોસ્ટ ક્રિસે વિલ સ્મિથની પત્ની જેડાની ટાલની મજાક ઉડાવતા કહ્યું કે આ જ કારણ છે કે તેને ફિલ્મ G.I. જેનમાં કાસ્ટ કરવામાં આવી હતી. પોતાની પત્ની માટે કરવામાં આવેલી આવી ટિપ્પણી વિલ સ્મિથને પસંદ ના આવતા તેણે સ્ટેજ પર જઈને ક્રિસને થપ્પડ મારી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 7:08 PM
તાજેતરમાં ચર્ચાના ચકડોળે ચડેલો અમેરિકન અભિનેતા વિલ સ્મિથ ભારત સ્થિત હરિદ્વાર સાથે ગાઢ સંબંધ ધરાવે છે. વિલ સ્મિથ વર્ષ 2018માં હરિદ્વાર આવ્યો હતો.

1 / 6
પોતાનું ભવિષ્ય જાણવા માટે, વિલ સ્મિથે હસ્તરેખા શાસ્ત્રીને મળીને તેની જન્મ કુંડળી પણ બનાવી હતી.

2 / 6
તાજેતરમાં ઓસ્કાર એવોર્ડ્સ 2022માં વિલ સ્મિથને ફિલ્મ 'કિંગ રિચર્ડ' માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો. વિલ સ્મિથે 2018માં હરિદ્વારની મુલાકાત લીધી હતી, તે દરમિયાન તેણે ભગવાન શંકરનો રુદ્રાભિષેક કર્યો હતો.

3 / 6
અભિનેતા વિલ સ્મિથ ઉપરાંત, હોલિવૂડ એક્ટર સિલ્વેસ્ટર સ્ટેલોન અને જાણીતી એક્ટ્રેસ નિકોલ કિડમેન પણ હરિદ્વારની મુલાકાત લઈ ચૂક્યા છે.

4 / 6
વિલ સ્મિથે તેની હરિદ્વાર મુલાકાત દરમિયાન ગંગા આરતીનો પણ લાભ લીધો હતો. તેણે આ અનુભવને અદ્ભુત અને અલૌકિક ગણાવ્યો હતો.

5 / 6
ઓસ્કાર એવોર્ડ્સ 2022માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતનાર વિલ સ્મિથ એટલે ચર્ચામાં છે, કારણ કે તેણે આ કાર્યક્રમ દરમિયાન હોસ્ટ ક્રિસ રોકને થપ્પડ મારી દીધી. આ પછી તેની ભારે ટીકા થઈ હતી. જો કે, બાદમાં તેણે માફી પણ માંગી હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">