Stock Market : 14,000% જેટલું રિટર્ન ! અન્ડરવેર બનાવતી કંપની 1 શેર ઉપર ₹125 ડિવિડન્ડ આપશે, રોકાણકારો ‘રેકોર્ડ ડેટ’ નોંધી લેજો

રોકાણકારો હવે અન્ડરવેર બનાવતી કંપનીના શેર પર નજર રાખી રહ્યા છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે, કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા અને સાથે સાથે રોકાણકારોને ડિવિડન્ડ આપવાની વાત કરી છે.

| Updated on: Nov 14, 2025 | 3:39 PM
4 / 6
બીજું કે, કંપની તેના રોકાણકારોને ડિવિડન્ડ ભેટ પણ આપી રહી છે. બોર્ડે પ્રતિ શેર ₹125 ના બીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 19 નવેમ્બર, 2025 છે. મળતી માહિતી મુજબ, આ ડિવિડન્ડ રોકાણકારોને 12 ડિસેમ્બર, 2025 ના રોજ અથવા તો તે પહેલાં ચૂકવવામાં આવશે.

5 / 6
કંપની વર્ષ 2007 માં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ હતી. લિસ્ટિંગ સમયે શેરની કિંમત લગભગ ₹270 જેટલી હતી, જ્યારે હાલમાં વર્તમાન માર્કેટ પ્રાઇઝ ₹39,885 છે. આનો અર્થ એ થયો કે, શેરે લિસ્ટિંગ પછી રોકાણકારોને લગભગ 14,000 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.

6 / 6
જો કે, છેલ્લા 6 મહિનામાં સ્ટોક 15 ટકા જેટલો ઘટ્યો છે. ગયા વર્ષે શેરમાં 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 5 વર્ષમાં, શેરમાં ફક્ત 77 ટકાનો વધારો થયો છે. શેરનો 52 વીક હાઇ (High) ભાવ રૂ. 50,590 જેટલો છે, જ્યારે તેનો 52 વીક લો (Low) ભાવ રૂ. 38,850 છે.