AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : 14,000% જેટલું રિટર્ન ! અન્ડરવેર બનાવતી કંપની 1 શેર ઉપર ₹125 ડિવિડન્ડ આપશે, રોકાણકારો ‘રેકોર્ડ ડેટ’ નોંધી લેજો

રોકાણકારો હવે અન્ડરવેર બનાવતી કંપનીના શેર પર નજર રાખી રહ્યા છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે, કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા અને સાથે સાથે રોકાણકારોને ડિવિડન્ડ આપવાની વાત કરી છે.

| Updated on: Nov 14, 2025 | 3:39 PM
Share
રોકાણકારો હવે જોકી અન્ડરવેર બનાવતી કંપનીના સ્ટોક પર નજર રાખી રહ્યા છે. આનું કારણ એ છે કે, કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. આ સાથે જ કંપનીએ તેના રોકાણકારોને ડિવિડન્ડ પણ જાહેર કર્યું.

1 / 6
ગયા વર્ષે ₹195 કરોડની સરખામણીમાં આ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો સ્થિર રહ્યો. બીજું કે, કંપનીની ક્વાર્ટરમાં આવક 3.6 ટકા વધીને ₹1,291 કરોડ થઈ, જે એક વર્ષ પહેલા ₹1,246 કરોડ જેટલી હતી.

2 / 6
વધુમાં, કંપનીનો EBITDA (Earnings Before Interest, Taxes, Depreciation, and Amortization) સ્થિર રહ્યો, જે પાછલા વર્ષની સરખામણીમાં 0.7% ઘટીને ₹279.6 કરોડ થયો. આ ક્વાર્ટરમાં તેનું EBITDA માર્જિન ગયા વર્ષના 22.6% થી 100 બેસિસ પોઈન્ટ ઘટીને 21.6% થયું છે.

3 / 6
બીજું કે, કંપની તેના રોકાણકારોને ડિવિડન્ડ ભેટ પણ આપી રહી છે. બોર્ડે પ્રતિ શેર ₹125 ના બીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 19 નવેમ્બર, 2025 છે. મળતી માહિતી મુજબ, આ ડિવિડન્ડ રોકાણકારોને 12 ડિસેમ્બર, 2025 ના રોજ અથવા તો તે પહેલાં ચૂકવવામાં આવશે.

4 / 6
કંપની વર્ષ 2007 માં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ હતી. લિસ્ટિંગ સમયે શેરની કિંમત લગભગ ₹270 જેટલી હતી, જ્યારે હાલમાં વર્તમાન માર્કેટ પ્રાઇઝ ₹39,885 છે. આનો અર્થ એ થયો કે, શેરે લિસ્ટિંગ પછી રોકાણકારોને લગભગ 14,000 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.

5 / 6
જો કે, છેલ્લા 6 મહિનામાં સ્ટોક 15 ટકા જેટલો ઘટ્યો છે. ગયા વર્ષે શેરમાં 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 5 વર્ષમાં, શેરમાં ફક્ત 77 ટકાનો વધારો થયો છે. શેરનો 52 વીક હાઇ (High) ભાવ રૂ. 50,590 જેટલો છે, જ્યારે તેનો 52 વીક લો (Low) ભાવ રૂ. 38,850 છે.

6 / 6

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરમાર્કેટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">