યુવાઓ જલ્દી ઘરે જઇ બાળક પ્લાન કરી શકે તે માટે ચીનમાં હવે કંપનીઓ નહીં કરાવે ઓવરટાઇમ

સરકારે બે કરતા વધારે બાળકોને જન્મ આપવાની છૂટ આપ્યા બાદ કંપનીઓએ ઓવરટાઇમ બંધ કરી દીધુ છે. ચીનની (China) કંપનીઓ લોકોને જલ્દી મોકલી રહી છે જેથી તેઓ ઘરે જઇને બાળક પ્લાન કરી શકે.

  • Publish Date - 3:11 pm, Sat, 17 July 21 Edited By: Bhavyata Gadkari
1/8
ચીનમાં (China) સરકારે બે કરતા વધારે બાળકોને જન્મ આપવાની છૂટ આપ્યા બાદ કંપનીઓએ ઓવરટાઇમ (Overtime) બંધ કરી દીધુ છે. ચીનની કંપનીઓ લોકોને જલ્દી મોકલી રહી છે જેથી તેઓ ઘરે જઇને બાળક પ્લાન (Family Planning) કરી શકે

2/8
આ નિર્ણય ફક્ત એક બે કંપનીઓ નહી પરંતુ ચીનની લગભગ બધી જ કંપનીઓએ લીધો છે. કંપનીઓ હવે યુવાઓ પાસે ઓવરટાઇમ નથી કરાવી રહી. કર્મચારીઓ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં બેલેન્સ બનાવી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે

3/8
ચીનમાં પ્રાઇવેટ કંપનીઓએ આદેશ જાહેર કર્યો છે કે હાલમાં કોઇ પણ કર્મચારી પાસે ઓવરટાઇમ કરાવવામાં નહી આવે જેથી તેઓ ઘરે જઇને પોતાના પરિવારને સમય આપી શકે.

4/8
દુનિયાભરમાં લોકપ્રિય કંપની ટીકટોક એ પણ કર્મચારીઓને ઓવરટાઇમમાંથી રાહત આપી દીધી છે.

5/8
ચીનમાં હમણાં સુધી બેથી વધારે બાળકો (Two Child Policy) કરવા પર પ્રતિંબધ હતો જેને કારણે દેશમાં વૃદ્ધોની સંખ્યા વધી ગઇ છે

6/8
વૃદ્ધોની સંખ્યા વધી જવાથી અને જન્મદર નીચો જવાથી દેશમાં વર્કફોર્સની અછત સર્જાવા લાગી છે જેને કારણે ચીનના અર્થતંત્ર સામે જોખમ ઉભુ થયુ છે.

7/8
ઓવરટાઇમ માટેનો આ નવો નિયમ ચીનની સમગ્ર પ્રાઇવેટ કંપનીઓમાં 1 ઓગષ્ટથી લાગુ થઇ જશે

8/8
ચીનની સરકાર પ્રજનન ક્ષમતા વધારવાની દિશામાં કામ કરી રહી છે