પોપટલાલ માટે આવ્યા માંગા ! શું આ વખતે થશે લગ્ન કે ફરીથી રહી જશે કુંવારા

લગ્ન માટે વર્ષોથી ઉત્સાહી પોપટલાલ માટે આ વખતે 2 માંગા આવ્યા છે અને લાગી રહ્યુ છે કે આ વખતે તેઓ વરરાજા બની જ જશે. તો હવે ચોક્કસપણે તારક મહેતાનો આગામી એપિસોડ મજેદાર હશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:35 PM
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પત્રકાર પોપટલાલના જીવનમાં હવે ખુશી આવવાની છે. પોપટલાલ ગોકુલધામ સોસાયટીમાં ખુશીથી ઝૂમી રહ્યા છે, કારણ કે એક નહીં પરંતુ બે માંગાઓ એક સાથે તેમના દરવાજા ખખડાવ્યા છે. ખરેખર, થોડા દિવસો પહેલા પોપટલાલને ગોકુલધામના અન્ય રહેવાસીઓ સાથે કૌન બનેગા કરોડપતિ શો માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

1 / 5
સ્પર્ધા દરમિયાન પોપટલાલે જ્ઞાન, કૌશલ્ય અને કુશળતાથી ઘણા પ્રશ્નોના સાચા જવાબો ખૂબ જ સારી રીતે આપ્યા હતા. તેની બુદ્ધિમત્તાથી માત્ર દર્શકો જ નહીં પરંતુ દેશની ઘણી યુવતીઓ પણ પ્રભાવિત થઈ છે.

2 / 5
જીવનમાં આવા કુશળ વરને મેળવાની ઈચ્છા સાથે કેટલીક યુવતીઓ તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ લઈને ગોકુલધામ સોસાયટીમાં આવી છે.

3 / 5
શું આ લગ્નની સિઝનમાં ગોકુલધામમાં પણ શહેનાઈઓ વગાડવામાં આવશે? કે પછી હંમેશાની જેમ પોપટલાલના લગ્ન થતા અટકી જશે, તે જોવું રસપ્રદ રહેશે.

4 / 5
પોપટલાલે અજાણતાં જ પોતાના જ્ઞાન અને કુશળ વ્યક્તિત્વથી સમગ્ર દેશમાં છાપ છોડી છે. તેની ક્ષમતાના કારણે તેના નામની ચર્ચા થઈ રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">