ગુજરાતની મહિલા ફુટબોલ ટીમના કોચ પણ અનેક એવોર્ડથી સન્માનિત, ટીમને જીત અપાવવામાં પણ મહત્વની ભૂમિકા છે

ટીમના તમામ પ્લેયરને કોચ કલ્પના દાસ (Kalpana Das)દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે અને તેઓ બધા જ છેલ્લા 8 મહિનાથી સતત પ્રેકટીશ કરી રહ્યા છે. આસિસ્ટન્ટ કોચ તરીકે મોહમ્મદ રિઝવાન તેમજ ગુજરાત ફુટબોલ ટીમના હેડ કોચ તરીકે કલ્પના દાસ ટીમની આગેવાની કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 4:16 PM
 આસામ ફૂટબોલ એસોસિએશન (AFA) આસામ સરકારના રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના સહયોગથી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ છે.

1 / 7
 ગુજરાતની મહિલા ફુટબોલ ટીમના કોચ પણ અનેક એવોર્ડથી સન્માનિત છે , ટીમને જીત અપાવવામાં પણ મહત્વની ભૂમિકા છે

2 / 7
ટીમના હેડ કોચ કલ્પના દાસ પણ પહેલા ભારત માટે રમી ચૂક્યા છે, લગ્ન બાદ તેમણે પોતાની રમતમાં બ્રેક લગાવી હતી પરંતુ   ટીમને મેડલો જીતાડવાનું નક્કી કર્યું,તેમણે ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમને કોચિંગ આપવાનું શરુ કર્યું

3 / 7
ટીમના કોચ ગુજરાતી બોલી શકતા નથી પરંતુ તે ટીમ સાથે યોગ્ય તાલમેળથી ટીમને કોચિંગ આપે છે, જેમાં ગુજરાતની મહિલા ટીમ પણ કોચને પુરતો સપોર્ટ કરે છે. આ રીતે તે એક ટીમને કોચિંગ આપવા માટે સફળ થયા છે.

4 / 7
હલ્દિયા ખાતે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં પુણે સિટી એફસીની પ્રથમ ISL મહિલા ટીમ વિજેતા રહી હતી. જેમાં કલ્પના દાસ ભાગ હતા

5 / 7
 સ્ટાર્ટ અપ ટીમો સાથે IWL માં 3 વખત ભાગ લીધો છે અને સેમીફાઈનલમાં સ્થાન હાંસલ કરવામાં સફળ રહ્યા છે દિલ્હી ખાતે FC પુણે સિટી 1લી આવૃત્તિ,કોલાપુર ખાતે સેતુ એફસી 3જી આવૃત્તિ,બેંગલોર ખાતે કેંકરે એફસી 4થી આવૃત્તિમાં સારું પ્રદર્શન રહ્યું હતુ

6 / 7
કોચ થોડા સમય પહેલા જ ભારતમાં વિમેન્સ એશિયન ચેમ્પિયનશિપ માટે ટેકનિકલ સ્ટડી ગ્રુપનો ભાગ બન્યા હતા

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">