AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં બેલ રીંગિંગ કરીને CM ભૂપેન્દ્ર પટેલે, સુરત મહાનગરપાલિકાના સર્ટિફાઇડ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું લીસ્ટિંગ કરાવ્યું

સુરત મહાનગરપાલિકા દ્વારા રૂા. 200 કરોડના લીસ્ટેડ, ટેક્ષેબલ, રીડીમેબલ, સીકયોર્ડ નોન કન્વર્ટીબલ મ્યુનિસિપલ બોડ ડીબેન્ચર સ્વરૂપે ઇસ્યુ બહાર પાડવામાં આવ્યા. ગ્રીન બોન્ડ 200 કરોડની ડીમાન્ડ સામે 800 કરોડ રૂપિયાનું ભરણું થયું છે. રીટેલ સેકટરમાં મહાપાલિકા દ્વારા કુલ બોન્ડના 15 ટકા લેખે 30 કરોડ રૂપિયાના ફાળવવા ઓફર મંગાવવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2025 | 3:37 PM
Share
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઇ નેશનલ સ્ટોક એક્ષ્ચેજ ખાતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બેલ રીંગિંગ કરીને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં લીસ્ટિંગ કરાવ્યું હતું.

1 / 5
સુરત મહાનગરપાલિકાએ ઈસ્યું કરેલા રૂ.200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ થકી ગ્રીન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે લોકોને ભાગીદાર બનાવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડનું 8 ગણું સબસ્ક્રિપ્શન દર્શાવે છે કે રોકાણકારોએ ગ્રીન બોન્ડમાં રોકાણમાં અસાધારણ ઉત્સાહ બતાવ્યો છે.

2 / 5
 સુરત મહાનગરપાલિકા દ્વારા રૂા. 200 કરોડના લીસ્ટેડ, ટેક્ષેબલ, રીડીમેબલ, સીકયોર્ડ નોન કન્વર્ટીબલ મ્યુનિસિપલ બોડ ડીબેન્ચર સ્વરૂપે ઇસ્યુ બહાર પાડવામાં આવ્યા હતા.

3 / 5
આ ગ્રીન બોન્ડ તા. 6-10-2025 ના રોજ ખુલ્યા હતા. અને તા. 9-10-2025 ના રોજ બંધ થાય હતા. આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડ 200 કરોડની ડીમાન્ડ સામે 800 કરોડ રૂપિયાનું ભરણું થયું છે. જેથી ડ્રો સીસ્ટમથી બોન્ડની ફાળવણી થશે. રીટેલ સેકટરમાં મહાપાલિકા દ્વારા કુલ બોન્ડના 15 ટકા લેખે 30 કરોડ રૂપિયાના ફાળવવા ઓફર મંગાવવામાં આવી હતી.

4 / 5
દેશમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય સર્ટિફાઇડ ગ્રીન બોન્ડ સુરત મહાનગરપલિકા લાવ્યું છે. ગ્રીન બોન્ડના માધ્યમથી એકત્ર થનારી રકમ પર્યાવરણનું જતન કરવા સાથે ગ્રીન એનર્જીને લગતા પ્રોજેકટના રિસોર્સ માટે ખર્ચ કરવામાં આવશે.

5 / 5

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">