બ્લેક ગાઉનમાં રકુલ પ્રીત સિંહની આ તસવીરો જોઈને થઈ જશો દિવાના, જુઓ તસવીરો

રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ફેન્સ માટે પોતાના ફોટા શેર કરતી રહે છે અને હાલમાં જ તેમણે બ્લેક ડ્ર્રેસમાં પોતાનું એક ફોટોશૂટ કરાવ્યું છે જેના ફોટા જોરદાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

Aug 16, 2022 | 7:08 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 16, 2022 | 7:08 PM

રકુલ પ્રીત સિંહ તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સને દિવાના બનાવી દીધા છે. આ તસવીરોમાં તે બિલકુલ અલગ દેખાઈ રહી છે.

1 / 5
રકુલ પ્રીત સિંહે આ લુક માટે લાઇટ મેકઅપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. આ સાથે રકુલ પ્રીત સિંહે કાનમાં બુટ્ટી પહેરી છે. આ લુકમાં તે ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે.

2 / 5
રકુલ પ્રીત સિંહ કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. બ્લેક કલરના ગાઉનમાં તેની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, 'Just Chill And Do You'.

3 / 5
બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. બ્લેક કલરના ગાઉનમાં રકુલ પ્રીતની આ સ્ટાઈલ પણ લોકોને ઘણી પસંદ આવી રહી છે. તેની આ તસવીરો પર લોકો સતત કોમેન્ટ કરી રહ્યા છે.

4 / 5
રકુલ પ્રીત સિંહની આ તસવીરો પર અત્યાર સુધીમાં લાખો લાઈક્સ આવી ચૂક્યા છે અને લોકો તેને હોટ કહીને કોમેન્ટ કરી રહ્યા છે. રકુલ પ્રીત સિંહ છેલ્લે 'રનવે 34'માં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં 'ડોક્ટર જી', 'છત્રીવાલી' અને 'થેંક ગોડ' જેવી ફિલ્મોમાં જોવા મળશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati