વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વારિયર મહારાષ્ટ્રીન લુકમાં લાગી એકદમ ખુબસુરત, જુઓ Photos

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મહારાષ્ટ્રીયન લુકમાં ઘણા ફોટો શેયર કર્યા છે. અભિનેત્રી આ લુમાં એકદમ ખુબસુરત લાગી રહી છે.

1/5
સાઉથ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર (Priya Prakash Varrier)ટેલેન્ટેડ અભિનેત્રી છે. સોશિયલ મીડિયા પર તેના સારા ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીની ફેશન સેન્સ કમાલની છે.

2/5
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મહારાષ્ટ્રીયન લુકમાં ઘણા ફોટો શેયર કર્યા છે. અભિનેત્રી આ લુમાં એકદમ ખુબસુરત લાગી રહી છે. તેને લુકને સાઉથ ટચ આપતા ટ્રેડિશનલ ગોલ્ડન જ્વેલરી પહેરી છે.

3/5
પ્રિયાએ ટ્રેડિશનલ નથ અને ચંદ્ર આકારનો ચાંલ્લો લગાવ્યો છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. અને મલયાલમ ફિલ્મોબાદ તે દક્ષિણમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતી સેલેબ્સ બની ગઈ.

4/5
 ત્યારે પ્રિયા પ્રકાશ વારિયર હાલમાં પોતાની કન્નડ ફિલ્મ 'Vishnu Priya'ની શુટિંગમાં બિઝી છે. આ પહેલા તેમની બે તેલુગુ ફિલ્મો રિલિઝ થઈ ચૂકી છે.

5/5
 પ્રિયા પ્રકાશ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે, તે સામાન્ય રીતે પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati