કોણ છે ઉર્ફી જાવેદની નાની બહેન, ગોવા બીચ પર વાયરલ થયો હોટ લુક

Urfi Javed Sister Asfi Look: ઉર્ફી જાવેદ બાદ તેની બહેનો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. ઉર્ફીની સૌથી નાની બહેન અસ્ફી જાવેદ (Asfi Javed) થોડા દિવસો પહેલા તેની બહેન ઉર્ફી સાથે રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ગોવા બીચની એવી તસવીરો શેર કરી છે કે તે હેડલાઇન્સમાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 10:14 PM
સુંદરતાની વાત કરીએ તો ઉર્ફી જાવેદની બહેન અસ્ફી પણ કોઈથી ઓછી નથી. ઉર્ફીની જેમ અસ્ફી પણ જોવામાં સુંદર છે. જે તમે અસ્ફીના ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકો છે.

1 / 5
અસ્ફીએ સોશિયલ મીડિયા પર ગોવાના બીચની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અસ્ફી ગોવાના બીચ પર ખુલ્લી હવામાં આરામની પળો વિતાવતી જોવા મળી હતી.

2 / 5
 તસ્વીરોમાં અસ્ફીએ પીળા રંગનું રીવીલિંગ ટોપ પહેર્યું છે અને તે બ્રાઉન કલરની જીન્સ પહેરેલી જોવા મળે છે. અસ્ફીનો આ સિમ્પલ લુક તેના ફેન્સને પસંદ આવી રહ્યો છે.

3 / 5
અસ્ફીની આ તસવીરો પાછળનું બેકગ્રાઉન્ડ પણ ઘણું સારું લાગે છે. જે અસ્ફીની આ તસવીરોની સુંદરતામાં વધુ વધારો કરી રહી છે.

4 / 5
તમને જણાવી દઈએ કે અસ્ફી જાવેદ એક બ્લોગર છે અને અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરીને લોકોને દિવાના બનાવી દે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

g clip-path="url(#clip0_868_265)">