વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વેકેશન સેલિબ્રેટ કરીને ફર્યા પરત, મુંબઈ એરપોર્ટ પર થયા ક્લિક

Anushka Virat Photos: ટી-20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી હાલમાં આરામ કરી રહ્યો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. બંને આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 9:35 PM
અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે આજે મુંબઈના એરપોર્ટ પર જોવા મળી હતી. (તસવીરઃ માનવ મંગલાણી)

1 / 5
આ દરમિયાન અનુષ્કા શર્માએ ફેસ માસ્ક પહેર્યો હતો, પરંતુ તેણે વિરાટ સાથે પાપારાઝીને પોઝ આપવા માટે પોતાનો માસ્ક ખોલ્યો હતો. (તસવીરઃ માનવ મંગલાણી)

2 / 5
ટી-20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી હાલમાં આરામ કરી રહ્યો છે. તે તેની પુત્રી અને પત્ની અનુષ્કા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. (તસવીરઃ માનવ મંગલાણી)

3 / 5
આજે જ અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઉત્તરાખંડની તેની કેટલીક તસવીરો શેયર કરી છે, જેના પરથી સ્પષ્ટ છે કે તે હવે વેકેશન સેલિબ્રેટ કરીને પરત ફરી છે. (તસવીરઃ માનવ મંગલાણી)

4 / 5
તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા ચાર વર્ષના લાંબા ગાળા બાદ ફિલ્મ ચકદા એક્સપ્રેસથી મોટા પડદા પર કમબેક કરવા જઈ રહી છે. (તસવીરઃ માનવ મંગલાણી)

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">