ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યો વિજય દેવરકોંડા, ક્યારેય જોયો નહિ હોય એક્ટરનો આ દેશી અવતાર

અનન્યા પાંડે (Ananya Panday) અને વિજય દેવરકોંડા તેમની ફિલ્મ 'લાઈગર'ના (Liger) પ્રમોશનમાં બિઝી છે. અનન્યા પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિજય દેવરકોંડા સાથેની કેટલીક તસવીરો શેયર કરી છે, તે ઝડપથી વાયરલ થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 5:24 PM
વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે આ દિવસોમાં તેમની ફિલ્મ 'લાઈગર'નું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. બંને કલાકારો હાલમાં તેમના પ્રમોશન માટે ચંદીગઢમાં છે. બંને ત્યાં ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. જ્યારે વિજય દેવરકોંડાએ સફેદ રંગનો કુર્તા પાયજામા પહેર્યો હતો, ત્યારે અનન્યાએ પણ મેચિંગ સલવાર કમીઝ પહેર્યો હતો.

1 / 5
આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં, ધર્મા પ્રોડક્શન્સે કેપ્શનમાં લખ્યું કે, 'લાઈગર જોડી તમારા શહેરમાં #Coka 2.0 સાથે લેટેસ્ટ બીટ્સ રિલીઝ કરવા માટે તૈયાર છે. અને શું તમે જાણો છો... ચંદીગઢમાં જેવી રીતે ચંદીગઢના લોકો જે કરે છે તે કરો.'

2 / 5
વિજય દેવરકોંડાએ આ દરમિયાન ટ્રેક્ટર પણ ચલાવ્યું હતું અને તેની કો એક્ટ્રેસ અનન્યા પાંડે પણ તેની સાથે ટ્રેક્ટર પર બેઠેલી જોવા મળી હતી. બંનેએ ચંદીગઢના ખેતરોમાં ટ્રેક્ટર ચલાવ્યું અને ખૂબ મસ્તી પણ કરી. બંનેએ આ દરમિયાન પંજાબી લસ્સીનો સ્વાદ પણ ચાખ્યો.

3 / 5
અનન્યા પાંડે આ દરમિયાન ચંદીગઢના ખેતરોમાં 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના પોઝમાં જોવા મળી હતી. આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'પ્યાર હોતા હૈ દિવાના સનમ' ડીડીએલજી મોમેન્ટ.

4 / 5
અનન્યા પાંડે તેના નવા ગીત માટે ચંદીગઢમાં હાજર હતી. પરંતુ થોડા સમય બાદ બંને મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવાની છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">