લાઈગર માટે વિજય દેવરકોંડાએ કરી ખૂબ મહેનત, જુઓ બિહાઈન્ડ ધ સીન Photos

આ ફિલ્મ માટે વિજય દેવરકોંડાએ (Vijay Devarakonda) ઘણી મહેનત કરી છે અને તેની મહેનત પણ દેખાઈ રહી છે. ફિલ્મમાં તેણે બોક્સિંગ માટે બોડી પણ બનાવી છે. વિજય દેવરકોંડા 'લાઈગર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાના છે.

Aug 10, 2022 | 9:05 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 10, 2022 | 9:05 PM

વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની લાઈગર 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ધર્મા પ્રોડક્શને કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં વિજય ખૂબ જ મહેનત કરતો જોવા મળે છે.

1 / 5
વિજય દેવરકોંડા આ ફિલ્મમાં બોક્સરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ રોલ માટે તેણે ઘણી મહેનત કરી છે. તે માર્શલ આર્ટની ટ્રેનિંગ માટે થાઈલેન્ડ ગયો હતો.

2 / 5
આ એક સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ છે. તેના ડાયરેક્ટર પુરી જગન્નાથ છે. આ ફિલ્મમાં અમેરિકન બોક્સર માઈક ટાયસનનો પણ કેમિયો છે. આ ફિલ્મથી વિજય દેવરકોંડા હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યો છે.

3 / 5
ફિલ્મના પ્રમોશન માટે વિજય અને અનન્યા ઘણી જગ્યાએ ફરે છે. બંનેના અલગ-અલગ જગ્યાએથી પ્રમોશનની તસવીરો સામે આવી રહી છે. તે જ્યાં પણ જાય છે ત્યાં તેને ફેન્સનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.

4 / 5
હવે જોવાનું એ રહેશે કે ફિલ્મને દર્શકો તરફથી કેટલો પ્રેમ મળે છે અને લોકો તેને જોવા માટે થિયેટરોમાં જાય છે કે નહીં. આ ફિલ્મમાં રામ્યા કૃષ્ણન પણ છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati