વિજય દેવરકોંડા-અનન્યા પાંડે પર થયો ફૂલોનો વરસાદ, ગુલાબનો હાર પહેરાવીને કર્યું સ્વાગત

વિજય દેવરકોંડા (Vijay Devarakonda) અને અનન્યા પાંડે ફિલ્મ લાઈગરનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 7:57 PM
વિજય દેવરકોંડા આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. લોકો પર એક્ટરના જાદુનો અંદાજ તો બેકાબૂ ભીડ પરથી અનુમાન કરી શકાય છે. હાલમાં અપકમિંગ ફિલ્મ લાઈગરના પ્રમોશનના માટે ગુજરાત પહોંચ્યા હતા, વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેનું ફેન્સે ફૂલોનો વરસાદ કરીને સ્વાગત કર્યું. ઈવેન્ટમાં દેવરકોંડા માટે ફેન્સનો ક્રેઝ જોવા મળી રહ્યો હતો.

1 / 5
ગુજરાત ઈવેન્ટથી વાયરલ થયેલી આ તસવીરો જોઈને તમે હેરાન થઈ જશો. આ તસવીરોમાં ફિમેલ ફેન્સ એક્ટરને વિશાળ ફૂલોની માળા પહેરાવી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે લાઈગરનું પ્રમોશન આખા દેશમાં ચાલી રહ્યું છે.

2 / 5
જેમ તમે જોઈ શકો છો કે વિજય તેના પાગલ ફિમેલ ફેન્સથી ઘેરી રાખ્યો છે અને તે તેની સાથે વાત કરવાની કોશિશ કરી રહી છે. આ દરમિયાન અનન્યા પાંડે પણ એક્ટરની સાથે તસવીરોમાં જોવા મળે છે.

3 / 5
વિજય દેવરકોંડા એવા એક્ટર છે જેના માત્ર છોકરીઓ જ નહીં છોકરાઓ પણ દિવાના છે. તસવીરોમાં છોકરાઓ પણ વિજય સાથે એકવાર હાથ મિલાવવાની કોશિશ કરી રહ્યા છે અને એક્ટર પણ તેને રિસપોન્સ આપી રહ્યા છે.

4 / 5
તમને જણાવી દઈએ કે ફિલ્મ લાઈગર 25 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિજય દેવરકોંડા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ એક પાન ઈન્ડિયા ફિલ્મ છે જે ઘણી ભાષાઓમાં રિલીઝ થશે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">