Vaani Kapoor Birthday Special : વાણી કપૂરે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મથી બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યુ, શરૂઆતથી જ હતો મોડેલિંગમાં રસ

મુંબઈ આવીને અનેક ઓડિશન આપ્યા પછી, વાણી કપૂરને (Vaani Kapoor) શુદ્ધ દેશી રોમાન્સ ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવી હતી. બર્થ-ડે ગર્લ વાણીએ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 8:17 AM
vaani kapoor birthday special biography films Photo Image Movies songs of vaani kapoor on her birthday check in gujarati

1 / 5
વાણીએ બ્લોકબસ્ટર ફિલ્મ 'વોર'માં હૃતિક રોશન અને ટાઇગર શ્રોફ સાથે પણ કામ કર્યું હતું. તેણે એક તમિલ ફિલ્મમાં પણ કામ કર્યું છે, તે ફિલ્મનું નામ છે આહા કલણ્યામ (2014). આ ફિલ્મ અનુષ્કા શર્મા અને રણવીર સિંહની હિન્દી ફિલ્મ બેન્ડ બાજા બારાતની રિમેક હતી.

2 / 5
તમને જણાવી દઈએ કે, આ અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત એક ટીવી સીરિયલથી કરી હતી. જે 2009ના ટીવી શો "સ્પેશિયલ @ 10- રાજુબેન" સાથે હતી. જો કે તે સમયે વાણી કપૂર નજરે પડી ન હતી. કારણ કે આ સીરિયલમાં વાણીનો રોલ ઘણો નાનો હતો. તેથી જ મોટાભાગના લોકો તેને શુદ્ધ દેશી રોમાન્સ ફિલ્મની ડેબ્યૂ અભિનેત્રી તરીકે ઓળખે છે.

3 / 5
વાણી 22મી ઓગસ્ટે 34 વર્ષની થઈ રહી છે. સોશિયલ મીડિયા પર સંપૂર્ણ રીતે એક્ટિવ રહેતી અભિનેત્રી વાણી તેના આગામી પ્રોજેક્ટ્સને લઈને ઘણી ગંભીર દેખાઈ રહી છે. વાણી કપૂરના કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી બહુ ઓછી ફિલ્મો કરી છે પરંતુ તેની દરેક ફિલ્મમાં મોટા સ્ટાર્સ છે. વાણી કપૂરનું બેકગ્રાઉન્ડ ક્યારેય ફિલ્મી રહ્યું નથી. તેમના પરિવાર કે સંબંધીઓમાંથી કોઈને પણ ફિલ્મો સાથે કોઈ સંબંધ નથી.

4 / 5
દિલ્હી ગર્લ વાણીનો જન્મ 23 ઓગસ્ટ 1988ના રોજ થયો હતો. તેમના પિતા શિવ કપૂર એક બિઝનેસમેન છે, તેઓ દિલ્હીમાં ફર્નિચર એક્સપોર્ટનો બિઝનેસ કરે છે. વાણીની માતા ડિમ્પી કપૂર માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. અભિનેત્રીનો તમામ અભ્યાસ દિલ્હીથી થયો છે. તેને શરૂઆતથી જ મોડેલિંગમાં રસ હતો. જો કે વાણીના પિતા શિવ કપૂર તેની મોડેલિંગ કારકિર્દીની સખત વિરુદ્ધ હતા, પરંતુ માતા ડિમ્પીની મદદથી વાણીને મોડેલિંગ કારકિર્દી અપનાવવામાં બહુ મુશ્કેલી ન પડી.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">