ઉર્ફી જાવેદે ફરી બોલ્ડ ડ્રેસ પહેર્યો, ફોટોગ્રાફર્સને કિલર પોઝ આપ્યા

ઉર્ફી હંમેશા પોતાના ડ્રેસ સેન્સ અને બોલ્ડનેસને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. અભિનેત્રીની ફેન ફોલોઅર્સ દિવસને દિવસે વધતા જઈ રહ્યા છે. અભિનેત્રીનો આ હોટ અંદાજ હાલ પ્રશંસકોને ખુબ જ પસંદ પડી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 9:48 AM
ઉર્ફી જાવેદ જ્યારે પણ ચર્ચામાં આવે છે ત્યારે તે આવું કંઈક પહેરે છે. લોકો તેની ફેશન સેન્સથી ચોંકી જાય છે. આ વખતે પણ ઉર્ફી જાવેદે કંઈક આવું જ પહેર્યું હતું. ટોપ વગર સ્કર્ટ પહેરીને આવેલી ઉર્ફીએ કેમેરામેનને ઘણા પોઝમાં ફોટા પાડ્યા હતા.

1 / 5
ઉર્ફી જાવેદે પર્પલ રંગનો એવો ડ્રેસ પહેરી જોવા મળી હતી જેને ચાહકો દંગ રહી ગયા હતા.

2 / 5
એવું લાગે છે કે ઉર્ફી જાવેદે સ્કર્ટ પર કપડું લપેટીને દોરીની મદદથી બંધ રાખ્યું છે. અને વધુ ખાસ વાત એ છે કે, ઉર્ફી જાવેદે આ ડ્રેસ બ્રાલેસ પહેર્યો છે, જે તેનાથી પણ અલગ દેખાય છે.

3 / 5
 ઉર્ફી જાવેદે તેનો લુક કમ્પલીટ કરવા માટે વાળમાં બનની સ્ટાઈલ કરી છે તેમજ સિમ્પલ મેકઅપમાં જોવા મળી રહી છે. આ ડ્રેસની સાથે ઉર્ફી જાવેદે હાઈ હીલ્સના સેન્ડલ પહેર્યા છે. ઉર્ફી જાવેદ કેમેરામેનની સામે અનેક પોઝ  આપ્યા હતા.

4 / 5
ઉર્ફી જાવેદે કેમેરામેનની સામે આ ડ્રેસમાં અનેક પોઝ આપ્યા હતા. તેની આ તસવીરો જોઈને તેના ફેન્સ પાગલ થઈ ગયા છે. તે અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક આવી જ તસવીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 3.4 મિલિયન ફોલોઅર્સ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">