Most Searched Asian 2022 : ઉર્ફી જાવેદે કંગના રનૌત, દિશા પટણી, કિયારા અડવાણીને પાછળ છોડ્યા, ગૂગલમાં સર્ચ કરાયેલા સ્ટાર્સમાં સામેલ થઈ

હવે ફરી એકવાર ઉર્ફી જાવેદે ( Urfi Javed)કંઈક એવું કર્યું છે જેણે કિયારા અડવાણી, કંગના રનૌત અને જાહ્નવી કપૂરને પાછળ છોડી દીધા છે. અને તે એક મોટી વાત છે. કારણ કે આ બધા મોટા ફેમસ સ્ટાર્સ છે. જાણો શું છે આ વાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 11:44 AM
ઉર્ફી જાવેદે નું નામ આજકાલ ખુબ પ્રચલિત થયું છે, તેના કપડા અને ફેશનને લઈ હંમેશા છવાયેલી રહેનારી ઉર્ફી જાવેદ લખનઉની રહેવાસી છે, ઉર્ફી કેટલીક વખત તેના કપડાને લઈ ટ્રોલ થઈ છે. હાલમાં ઉર્ફી ચર્ચામાં છે કારણ કે, તેણે મોટા મોટા બોલિવુડ સ્ટારને પણ પાછળ છોડ્યા છે

1 / 5
ઉર્ફી સિવાય પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની થોડા દિવસ પહેલા જ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. તે ત્રીજા નંબર પર છે અને સ્વર કોકિલા લતા મંગેશકર 5માં સ્થાને છે, 5 ફેબ્રુઆરીના રોજ તેનું નિધન થયુ હતુ

2 / 5
આ સિવાય બોલિવુડની અભિનેત્રી કૈટરીના કૈફ સાતમાં નંબર પર છે , કેટરીના કૈફ અને વિકી કૌશલે આ વર્ષ લગ્ન કર્યા છે તેને લઈ બંન્ને ખુબ ચર્ચામાં છે , આલિયા ભટ્ટ આઠમાં નંબર પર છે આલિયા અને રણબીર કપૂર સાથે લગ્ન કર્યા છે. હાલમાં તે પ્રેગ્નેટ પણ છે

3 / 5
9માં નંબર પર પ્રિયંકા ચોપરા રહી છે આ વર્ષ પ્રિયંકાએ સરોગેસીથી એક પુત્રીને જન્મ આપ્યો છે, જેનું નામ માલતી મારિયા ચોપડા જોનાસ છે, સલમાન ખાન અને શાહરુખખાન 11માં અને 12માં સ્થાન પર છે

4 / 5
64 પર કિયારા અડવાણી, 66 નંબર પર જાન્હવી કપૂર, 68 પ્રભાસ,79  મૌની રોય,  ટાઈગર શ્રોફ 89, રકુલ પ્રીત સિંહ 91, વરુણ ધવન 93 અને અનન્યા પાંડે 98 નંબર પર છે

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">