કરોડોની કમાણી કરનારા આ સ્ટાર્સ મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે, એક મહિનાનું ભાડું જાણીને થઈ જશો હેરાન

બોલિવૂડના ઘણા સ્ટાર્સ (Bollywood Celebs) મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. રસપ્રદ વાત એ છે કે આ સ્ટાર્સ મકાનોમાં રહેવા માટે એક મહિનાનું લાખો રૂપિયાનું ભાડું ચૂકવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 5:24 PM
વિકી કૌશલ: કેટરિના કૈફ સાથે લગ્ન કર્યા બાદ વિક્કીએ મુંબઈના જુહુ વિસ્તારમાં સી ફેસિંગ એપાર્ટમેન્ટ ભાડે લીધું છે, તે ઘરનું એક મહિનાનું ભાડું 8 લાખ રૂપિયા છે.

1 / 5
કૃતિ સેનન: કૃતિ સેનને ગયા વર્ષે જ અમિતાભ બચ્ચનનું એક એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ કૃતિ દર મહિને લગભગ 10 લાખ રૂપિયાનું ભાડું ચૂકવે છે.

2 / 5
આયુષ્માન ખુરાના: મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટર આયુષ્માન ખુરાના મુંબઈના અંધેરી વિસ્તારમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં ભાડેથી રહે છે, જેનું માસિક ભાડું 5.25 લાખ રૂપિયા છે.

3 / 5
ઋતિક રોશન: ઋતિક રોશન પણ ભાડાના મકાનમાં રહે છે. તે દર મહિને આ એપાર્ટમેન્ટનું ભાડું 8.25 લાખ રૂપિયા ચૂકવે છે.

4 / 5
જેકલીન ફર્નાન્ડીઝ: જેકલીન ફર્નાન્ડીઝ જુહુમાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે, જે એપાર્ટમેન્ટ પ્રિયંકાનું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ એપાર્ટમેન્ટનું ભાડું 6.78 લાખ રૂપિયા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">