Photos: Ananya Pandeyની આ બોલ્ડ તસવીરો જોઈને ફેન્સ થઈ જશે દિવાના

અનન્યા પાંડે હાલના દિવસોમાં લોસ એન્જલસમાં વિજય દેવરાકોંડા સાથે ફિલ્મ 'લિગર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જે તેના ફેન્સને દિવાના બનાવી દેશે.

1/6
અનન્યા પાંડે (Ananya Pandey) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ આ વચ્ચે પણ તે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું ભૂલતી નથી.

2/6
અનન્યાએ બ્લેક કલરનો ડ્રેસ પહેરીને કરેલા ફોટોશૂટની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

3/6
તેની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેની આ તસવીરો પર તેના ફેન્સની ઘણી કોમેન્ટ્સ પણ આવી રહી છે.

4/6
અનન્યા હાલમાં બોલિવૂડની ટોચની નવોદિત અભિનેત્રીઓમાંની એક છે. તેની પાસે ફિલ્મોની સતત લાઈનો છે. તે સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

5/6
અનન્યાએ તેની કારકિર્દીની શરૂઆત 2019ની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ટાઈગર શ્રોફ હતો.

6/6
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે પ્રખ્યાત અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati