SIIMA એવોર્ડમાં યશથી લઈને રણવીર સુધીના સ્ટાર સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યા

SIIMA એવોર્ડ સમારોહના અવસર પર, દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ અને બોલિવૂડની ઘણી હસ્તીઓ એક જ મંચ પર એકત્ર થઈ હતી. રણવીર સિંહ સિવાય પૂજા હેગડે, યશ, અલ્લુ અર્જુન અને વિજય દેવેરાકોંડા પણ જોવા મળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 11:05 AM
 સાઉથ સેન્સેશ  વિજય દેવેરાકોંડાએ SIIMA એવોર્ડ્સ 2022 ના રેડ કાર્પેટ પર તેની અદભૂત એન્ટ્રી કરી હતી. 'લાઈગર' સ્ટારે ઈન્ડો-વેસ્ટર્ન પોશાક પસંદ કર્યો અને હંમેશની જેમ સુંદર દેખાતો હતો.

1 / 6
KGF સ્ટાર યશ અને રાધિકા પંડિત સૌથી પસંદગી જોડીમાંથી એક છે. તે પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે. યશે  એવોર્ડ સમારોહમાં સફેદ બ્લેઝર પહેર્યું હતુ.  તે પોતાના દાઢી વાળા લુકથી હેન્ડસમ લાગી રહ્યો હતો. તેની પત્ની રાધિકા પંડિત પણ  સાડીમાં ખુબ સુંદર લાગી રહી હતી.

2 / 6
રણવીર સિંહે સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડમાં એક ગ્રાન્ડ એન્ટી કરી હતી. તે બેંગ્લોરમાં આયોજિત એવોર્ડ સમારોહમાં પહોંચી ગયો હતો.

3 / 6
અભિનેતા કમલ હાસન SIIMA 2022 માં ઉપસ્થિત રહ્યો હતો. કમલ હાસન તેના મોનોક્રોમ જેકેટમાં ખૂબ જ આકર્ષક દેખાતો હતો. આ દરમિયાન તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. શટરબગ્સ માટે પોઝ આપ્યા

4 / 6
પુજા હેગડેએ SIIMA 2022માં શાનદાર પ્રદર્શન કર્યું અભિનેત્રીએ સ્ટારમાં સામેલ હતી. જેને પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહમાં સામેલ કરવામાં આવ્યા હતા. પુજાએ બ્લેક હીલ્સની સાથે વ્હાઈટ આઉટફિટ પહેર્યું હતુ.ઓફ શોલ્ડર વ્હાઈટ ગાઉન પહેર્યો હતો.

5 / 6
બોલિવૂડ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ ગ્રે કલરના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ડ્રેસ સાથે, તે સેન્ડલ, એરિંગ્સ, હાથમાં ઘડિયાળ અને મેકઅપ લુકમાં ખૂબ જ અદભૂત લાગી રહી છે. તે આ દિવસોમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ એક્ટિવ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">