Kapil Sharma Gang : કપિલ શર્માએ શેર કર્યો ટીમનો ફોટો, એક યુઝરે કહ્યું શું ભાઈ ચશ્મા ચોર માર્કેટમાંથી ખરીદ્યા છે

'The Kapil Sharma Show' દર અઠવાડિયે તેના પ્લેટફોર્મ પર વિવિધ ક્ષેત્રના પ્રખ્યાત સ્ટાર્સનું સ્વાગત કરે છે. કપિલ શર્મા શોમાં મહેમાનો સાથે ખૂબ જ રસપ્રદ વાતો કરીને દર્શકોનું મનોરંજન કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 1:43 PM
સોની ટીવી પર પ્રસારિત થતા કોમેડી શો કપિલ શર્મા એ હાલમાં તેનો છેલ્લો એપિસોડ ઓન એર કર્યો હતો. આ શો હવે ઓફ એર આવી ચૂક્યો છે પરંતુ કપિલ શર્માએ શોની ટીમ હજુ પણ કામમાં વ્યસ્ત છે, શો ઓફ એર થયા બાદ કપિલ શર્મા અને તેની ટીમે Vancouverમાટે ઉડાન ભરી હતી.

1 / 5
23 જૂનના રોજ કપિલ શર્માએ તેની આખી ટીમ સાથે કેટલાક ફોટો ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યા હતા. જેમાં તમામ લોકો ખુબ મસ્તી કરતા જોવા મળ્યા હતા

2 / 5
કપિલ શર્માએ જે ફોટો શેર કર્યો છે,તેમાં સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર, કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર અને કીકુ શારદા ખુશ જોવા મળી રહ્યા હતા

3 / 5
આ ફોટો પર ચાહકો ફની કોમેન્ટ કરી રહ્યા છે પરંતુ જે કોમેન્ટ સૌથી વધુ ધ્યાન ખેચે છે તે ચંદન ઉર્ફ ચંદુને લઈને છે, ફોટોમાં તમે જોઈ શકો છો કે, ચંદુ અનોખા અંદાજમાં જોવા મળી રહ્યો છે. ચંદુનો આ ફોટોને લઈ એક યુઝરે કોમેન્ટ કરી કે શું ચશ્મા ચોર બજારમાંથી ખરીદ્યા 110માં

4 / 5
સોની ટીવીના ફેમસ શો 'ધ કપિલ શર્મા શો'  જે લોકોને ભરપૂર મનોરંજન પુરૂ પાડે છે. આ શો માં સ્ટાર્સ પોતાની ફિલ્મનાં પ્રમોશન માટે આવતાં રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">