‘મહાભારત’નું થયું એલાન, થવાનું છે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ

વેબ સિરીઝ 'મહાભારત'ને લઈને સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરવામાં આવી છે, જેમાં બધુ ગ્રાન્ડ રાખવામાં આવ્યું છે. સેટથી લઈને કોસ્ચ્યુમ અને કાસ્ટિંગ સુધીનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 6:00 PM
અમેરિકામાં ચાલી રહેલા ડી23 એક્સ્પોમાં ડિઝની+હોટસ્ટારે કેટલાક ખાસ ભારતીય પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી, જેમાંથી એક મહાકાવ્ય 'મહાભારત' પણ હતું. આ વેબ સિરીઝને મધુ મન્ટેના, માયથોવર્સ સ્ટુડિયો અને અલ્લુ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. આશા છે કે આવતા વર્ષે આ જોઈ શકાશે.

1 / 6
આ વેબ સિરીઝમાં કૌરવો અને પાંડવો વચ્ચેના કુરુક્ષેત્રમાં થયેલા યુદ્ધને નજીકથી બતાવવામાં આવશે. ભારતમાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જેણે 'મહાભારત'ની વાર્તા વિશે ક્યારેય સાંભળ્યું ન હોય. પરંતુ દુનિયાભરના લોકો આ વાર્તા વિશે જાણતા નથી.

2 / 6
ડિઝનીના ભારતમાં ટીવી અને ઓટીટી કન્ટેન્ટના હેડ ગૌરવ બેનર્જીએ તેમના પ્લાનિંગ વિશે વાત કરતા 'મહાભારત' પર મેગા બજેટ વેબ સિરીઝ બનાવવાની જાહેરાત કરી. ગૌરવે આ વિશે માહિતી આપતા કહ્યું કે આ સિરીઝ મૂળ હિન્દીમાં બનશે, પરંતુ તે અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ હશે.

3 / 6
મધુ મન્ટેના, જેમને થોડા વર્ષો પહેલા દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ 'દ્રોપદી' બનાવવાની જાહેરાત કરી હતી. હવે એવું માનવામાં આવે છે કે આ ફિલ્મને વેબ સિરીઝ તરીકે ડેવલોપ કરવામાં આવી રહી છે. અને આ 'મહાભારત' દ્રૌપદીના દૃષ્ટિકોણથી કહેવામાં આવશે.

4 / 6
વર્ષ 1923માં શરૂ થયેલી કંપની 'વોલ્ટ ડિઝની' ફિલ્મ, ટીવી અને વેબ સિરીઝની દુનિયાભરમાં ફેન્સ ફેલાયેલા છે. કંપની દ્વારા દર બે વર્ષે ડી23 એક્સ્પોનું ઓર્ગેનાઈઝ કરવામાં આવે છે. પરંતુ ગયા વર્ષે જ તેનું આયોજન થવાનું હતું, પરંતુ કોરોના મહામારીને કારણે આ શક્ય બન્યું ન હતું.

5 / 6
વેબ સિરીઝ 'મહાભારત'ને લઈને સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરવામાં આવી છે, જેમાં બધુ ગ્રાન્ડ રાખવામાં આવ્યું છે. સેટથી લઈને કોસ્ચ્યુમ અને કાસ્ટિંગ સુધીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પરંતુ જે તસવીરો સામે આવી છે તે જોઈને તમે પણ તેને જોવા માટે એક્સાઈટ થઈ જશો.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">