Tejasswi Prakash : થાઈ સ્લિટ ડ્રેસમાં તેજસ્વી પ્રકાશે સુંદરતાનો ચલાવ્યો જાદુ, ફોટો જોઈને ચાહકો થયા આશ્ચર્યચકિત

તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash) સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની દરેક પોસ્ટ ઈન્ટરનેટ પર સનસનાટી મચાવે છે. તેજસ્વીએ હાલમાં જ કેટલાક ફોટો શેર કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 8:09 AM
બિગ બોસ 15 (Bigg Boss 15) ફેમ તેજસ્વી પ્રકાશ ટેલિવિઝન ઉદ્યોગની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. તેના ચાહકો તેને ખૂબ પસંદ કરે છે અને તેના દરેક જાહેર દેખાવના સાક્ષી બનવા માંગે છે. તેજસ્વી અને તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા બંને મીડિયા દ્વારા ખૂબ ધ્યાન મેળવે છે, પાપારાઝી આ સુંદર યુગલને કેપ્ચર કરવામાં કોઈ તક છોડતા નથી.

1 / 5
સોમવારે, તેજસ્વીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ફેશન શોની ઘણી તસવીરો શેર કરી છે. તેના કપડાંમાં તે લાલ મરચાથી ઓછી દેખાતી નથી. નાગિન 6 અભિનેત્રીએ ઇવેન્ટ માટે લાલ સિક્વિન ડ્રેસ પસંદ કર્યો. તેણે ગ્લેમ મેક-અપ અને વાળના સોફ્ટ કર્લ સ્ટાઇલ સાથે ગોલ્ડન હીલ્સ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો.

2 / 5
તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “એક મજબૂત મહિલા દરેકને ડરાવે છે અને તેનો આત્મવિશ્વાસ ઘણાને પરેશાન કરી શકે છે. મારા ભૂતકાળમાં મેં મારી હિંમતથી ઘણા લોકોને હરાવ્યા છે, આજે હું કોઈનાથી ડરતી નથી. કારણ કે મારી પાસે સત્ય છે અને મારો પરિવાર અને તમે બધા પણ.. તમારા ચહેરાની ચમક કોઈને છીનવવા ન દો."

3 / 5
તમને જણાવી દઈએ કે, તેજસ્વીને પોસ્ટ કરતાં પહેલાં જ પાપારાઝીએ તેના એકાઉન્ટ પર તેનો એક સુંદર વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેજસ્વી ઈવેન્ટ નાઈટને ખૂબ જ એન્જોય કરતી જોવા મળે છે. તેજસ્વી પ્રકાશના અંગત જીવન વિશે વાત કરીએ તો, આ દિવસોમાં તે ટીવીના હેન્ડસમ કરણ કુન્દ્રાને ડેટ કરી રહી છે, જે બંને બિગ બોસ 15 દરમિયાન મળ્યા હતા. તેજસ્વી આ સિઝનની વિજેતા રહી હતી.

4 / 5
આ શો જીત્યા બાદ તેજસ્વીની કરિયરમાં ઘણો બદલાવ આવ્યો છે. તેની ફેન ફોલોઈંગ વધી છે અને તે ખૂબ જ ઝડપથી વધી રહી છે. તેજસ્વી ખતરોં કે ખિલાડી 10નો પણ ભાગ રહી ચૂકી છે. જેણે સંસ્કાર ધરોહર અપનો કી, સ્વરાગિની કપલ રિશ્તોં કે સૂર, પહરેદાર પિયા કી, સિલસિલા બદલતે રિશ્તો કા જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

g clip-path="url(#clip0_868_265)">