બ્લેક ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી તારા સુતરિયા, એરપોર્ટ લુકના ફેન્સ કરી રહ્યા છે વખાણ

તારા સુતરિયા (Tara Sutaria) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ફેન્સ માટે પોતાના ફોટા શેર કરતી રહે છે. જેના ફોટા જોરદાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Aug 27, 2022 | 8:12 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 27, 2022 | 8:12 PM

બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા તેની ફિલ્મો કરતાં વધુ તેના બોલ્ડ અને સ્ટનિંગ અવતાર માટે ચર્ચામાં રહે છે. તારા સુતારિયાની ફેશન સેન્સ અને ડ્રેસિંગ સ્ટાઇલના લાખો દિવાના છે.

1 / 5
હાલમાં જ તારા સુતારિયા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાંથી તેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. તેના લુક પર ફેન્સ ફિદા થઈ ગયા છે. આ લુકમાં તારા સુતારિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.

2 / 5
તારા સુતરિયાએ બ્લેક આઉટફિટ પહેર્યો છે. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. તેણે બ્લેક કલરનું ટી-શર્ટ પહેર્યું છે. સાથે જ તેના શોર્ટનો રંગ પણ કાળો છે.

3 / 5
તારાએ હાથમાં પાણીની બોટલ પકડી છે. સનગ્લાસમાં તારાનો આ લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસનો આ સ્ટનિંગ અવતાર લાખો ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે.

4 / 5
હાલમાં જ તારા સુતારિયા ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'માં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે જ્હોન અબ્રાહમ, દિશા પટની અને અર્જુન કપૂર પણ હતા.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati