સુરભી જ્યોતિના બોલ્ડ લુકે ફેન્સનું ખેચ્યું ધ્યાન, જુઓ તસવીરો

ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિએ (Surbhi Jyoti Photos) હાલમાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બોલ્ડ તસવીરો શેયર કરી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 3:21 PM
ટીવીની ફેમસ એક્ટ્રેસમાંની એક સુરભી જ્યોતિ દરરોજ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બોલ્ડ અને સુંદર તસવીરો શેયર કરતી રહે છે. ફરી એકવાર તેણે તેની ખૂબ જ બોલ્ડ તસવીરો શેયર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

1 / 5
'કુબૂલ હૈ' અને 'નાગિન' જેવા ફેમસ ટીવી શોથી સુરભી જ્યોતિએ ઘર-ઘર પોતાની ઓળખ બનાવી છે. આજે તે ટીવીની જાણીતી એક્ટ્રેસ છે. તે તેની સુંદરતા માટે પણ જાણીતી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેની તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

2 / 5
તે પોતાના ગ્લેમરસ અને હોટ લુકથી લોકોને દિવાના બનાવી લે છે. સુરભી જ્યોતિના બ્લેક લુકમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

3 / 5
આ તસવીરોમાં સુરભી જ્યોતિની સ્ટાઈલ ખૂબ જ કિલર છે. તેની આ બોલ્ડ તસવીરો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, 'હું તમારા ફોટો પરથી મારી નજર હટાવી શકતો નથી.'

4 / 5
સુરભી જ્યોતિએ સોફા પર બેસીને આ તમામ તસવીરો માટે પોઝ આપ્યા છે. દરેક તસવીરમાં તેનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. એવું લાગે છે કે તેણે આ ફોટોશૂટ તેના ઘરે જ કરાવ્યું છે, કારણ કે તે એકદમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">