શ્રીદેવીની પુત્રી ખુશીએ પહેર્યો બોલ્ડ ડ્રેસ, જુઓ ફોટો

શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર (Khushi Kapoor) ફિલ્મ ધ આર્ચીથી બોલિવુડમાં ડેબ્યૂ કરી રહી છે. ખુશી કપૂરે પણ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 3:48 PM
શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે, પરંતુ હવે તેની નાની પુત્રી ખુશી કપૂરે પણ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે.

1 / 5
ખુશી કપૂર સેલ્ફી લેવાનું પસંદ કરે છે. તે વાત તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાબિત કરે છે. હવે ખુશીએ શેર કરેલા ફોટામાં તે સેલ્ફી લેતી પણ જોવા મળી હતી. આ તસવીરોમાં કેટલીક જગ્યાએ તેની માતા શ્રીદેવીની ઝલક પણ ખુશીમાં જોવા મળી.

2 / 5
આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ખુશી કપૂરે ગ્લિટરી કોસ્ચ્યુમ પહેર્યો છે. ગ્રીન અને બ્લુ રંગના ડીપ નેકલાઇન ડ્રેસમાં ખુશીની સ્ટાઈલ ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી.

3 / 5
શ્રીદેવી અને બોની કપૂરની લાડકીની આ સ્ટાઇલ તેના ફેન્સને પસંદ આવી રહી છે. હંમેશા પોતાના એકાઉન્ટને પ્રાઈવેટ રાખનારી ખુશી કપૂર હવે હોટ અને બોલ્ડ ડ્રેસમાં ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

4 / 5
ખુશી કપૂરની હાલની તસવીરો પર સુહાના ખાન, શનાયા કપૂર જેવા તેના મિત્રો પણ કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે. તેના વર્કફ્રન્ટની વાત કરીયે તો ખુશી તેના એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા માટે તૈયાર છે. ખુશી ફિલ્મ આર્ચીઝથી ડેબ્યૂ કરી રહી છે, જેમાં અગસ્ત્ય નંદા અને સુહાના ખાન પણ જોવા મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">