સોનુ સૂદના જન્મદિવસ પર ઘરે પહોંચ્યા ફેન્સ, તેને ભેટીને એક્ટરે સેલિબ્રેટ કર્યો આ ખાસ દિવસ

કોરોનાના સમયમાં પ્રવાસી મજૂરો અને જરૂરિયાતમંદ લોકો માટે મસીહા બનીને ઉભરેલા બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) 30 જુલાઈના રોજ 49 વર્ષના થઈ ગયા છે, તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

Jul 31, 2022 | 7:53 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 31, 2022 | 7:53 PM

આ તસવીરોમાં તેના બર્થ ડેના દિવસે ઘરની બહાર તેના ફેન્સની ભીડ જોવા મળે છે, આ ખાસ દિવસે સોનુ સૂદ તેના તમામ ફેન્સને મળ્યો હતો.

1 / 5
ફેન્સ તેમના માટે કેક અને ફૂલોનો ગુલદસ્તો પણ લાવ્યા હતા. તેના જન્મદિવસને ખાસ બનાવવા માટે તેના ફેન્સે તેના પર ફૂલોનો વરસાદ કર્યો હતો. તેમની કાર ફૂલોથી ઢંકાયેલી હતી, લોકોનો આટલો પ્રેમ જોઈને સોનુ સૂદ પોતે પણ ભાવુક જોવા મળ્યો હતો.

2 / 5
સોનુએ પોતાની મહેનતના આધારે સાઉથની ફિલ્મથી બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવી છે, એક એક્ટર હોવાની સાથે સાથે જીવનમાં પણ એક સારો વ્યક્તિ છે, તેણે જે રીતે ગરીબ મજૂરોને મુશ્કેલ સમયમાં મદદ કરી, તે જરૂરિયાતમંદ હીરો બનીને સામે આવ્યો.

3 / 5
સોનુ સૂદ માટે એક એવો સમય હતો જ્યારે તેના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો, 16 ઓક્ટોબરના રોજ તેની બહેનના લગ્ન હતા અને તેની માતાનું 13 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. તે તેના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો, એક ઈન્ટરવ્યુમાં તે સમયને યાદ કરતા સોનુએ કહ્યું કે તે દર વર્ષે 13 ઓક્ટોબરે પંજાબ જાય છે અને ત્યાં લંગરમાં ભાગ લે છે. ત્યાં તેણે કોલેજના વિદ્યાર્થીઓની મદદ માટે એક એનજીઓ પણ બનાવ્યું છે.

4 / 5
આ વર્ષે સોનુ સૂદની બે ફિલ્મો રીલિઝ થઈ છે, જે બોક્સ ઓફિસ પર વધારે કમાલ કરી શકી નથી, પરંતુ લોકો તેને તેની ફિલ્મો માટે નહીં પરંતુ તેના રિયલ લાઈફના હીરોના વ્યક્તિત્વને કારણે પ્રેમ કરે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati