સોનમ કપૂરે કહ્યું આનંદ આહુજા ‘બનવા જઈ રહ્યો છે બેસ્ટ ફાધર’, તેણે લખ્યું- ‘મારા શીખવાનું કારણ તમે છો’

સોનમ કપૂર (Sonam Kapoor) અને આનંદ આહુજા અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેયર કરતા રહે છે. તે બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

Jul 30, 2022 | 5:16 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 30, 2022 | 5:16 PM

સોનમ કપૂરે હાલમાં જ તેના પતિ આનંદ આહુજાના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. સોનમ કપૂર અને આનંદ આહુજા તેમના પહેલા બાળકની રાહ જોઈ રહ્યા છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આનંદ આહુજા સાથેની તસવીરો શેર કરતાં સોનમે કેપ્શનમાં લખ્યું કે, 'તમે નિઃસ્વાર્થ, સમર્પિત અને ખૂબ જ દયાળુ છો. તમે અત્યાર સુધીના બેસ્ટ પિતા બનવાના છો.

1 / 7
એક લાંબી નોટમાં સોનમ કપૂરે લખ્યું, 'મારા પતિ, તમે નિઃસ્વાર્થ, સમર્પિત અને દયાળુ છો. બિનશરતી પ્રેમ મેળવવા માટે મેં જીવનમાં ઘણું બધું સાચું કર્યું હશે. કોઈ તમારી તુલના ક્યારેય કરશે નહીં. જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે મારા સ્નીકર ઓબ્સેસિવ, બાસ્કેટબોલના દિવાના અને આધ્યાત્મિક શોધક.'

2 / 7
સોનમે આગળ લખ્યું, 'તમે હંમેશા ચમકતા રહેશો કારણ કે તમારી લાઈટ શુદ્ધ ભલાઈથી આવે છે. આ સિવાય તમે બેસ્ટ પિતા બનવાના છો, કારણ કે તમે ખૂબ સારા વિદ્યાર્થી છો. લવ યુ લવ યુ લવ યુ.'

3 / 7
સોનમ કપૂરે આટલી લાંબી નોટ પછી રિપ્લાય આપતાં આનંદ આહુજાએ લખ્યું કે, 'હું એમ ન કહી શકું કે હું કોઈની સાથે અસહમત છું, પરંતુ તમે જાણો છો કે તમે મારી પ્રેરણા છો અને દરેક ક્ષણ, દરેક દિવસ, શીખવા, વધવા માટે અને મારા સુધારવાનું કારણ છે @sonamkapoor.'

4 / 7
આનંદ આહુજા બાસ્કેટબોલનો દિવાના છે. સોનમ કપૂર અને આનંદ આહુજા અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતા રહે છે.

5 / 7
સોનમ કપૂર અને આનંદ આહુજાએ આ વર્ષની શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામ પર ફોટોશૂટ સાથે તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. કેટલીક તસવીરો શેર કરતાં સોનમે કેપ્શનમાં લખ્યું, 'ચાર હાથ'. આ સાથે સોનમે કેપ્શનમાં બીજી ઘણી વસ્તુઓ પણ લખી છે.

6 / 7
સોનમ કપૂર અને આનંદ આહુજાએ લંડનમાં તેમના નજીકના મિત્રો માટે બેબી શાવરનું આયોજન કર્યું હતું અને સોનમના પિતા અનિલ કપૂર અને માતા સુનીતા કપૂરે પણ મુંબઈમાં તેમના માટે બેબી શાવરનું આયોજન કર્યું હતું. પરંતુ બાદમાં તે રદ કરવામાં આવી હતી.

7 / 7

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati