લગ્ન પહેલા સાસારિયામાં સાસુ-સસરા અને નણંદ સાથે જોવા મળી બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા, જુઓ વીડિયો

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ 23 જૂનના રોજ લગ્ન કરી રહ્યા છે. તો વરરાજાના ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. ફાધર્સ ડેના દિવસે સોનાક્ષી ઝહીરના માતા-પિતા અને બહેન સાથે જોવા મળી હતી.

| Updated on: Jun 17, 2024 | 11:07 AM
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ પોતાના લગ્નને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. બંન્ને 23 જૂનના રોજ અંગત મિત્રો તેમજ પરિવારની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાશે. 16 જૂનના રોજ ફાધર્સ ડેના દિવસે જશ્ન સમગ્ર દેશમાં મનાવવામાં આવે છે.

1 / 5
આ તકે સોનાક્ષી અને ઝહીર પરિવાર સાથે ઉજવ્યો હતો. તેનો એક ફેમિલી ફોટો સામે આવ્યો છે. જેમાં તે પોતાના સાસુ-સસરા સાથે જોવા મળી રહી છે.

2 / 5
16 જૂનના રોજ ઝહીર ઈકબાલની બહેન સનમે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં પિતા સાથેનો એક ફોટો શેર કર્યો હતો અને ફાધર્સડેની શુભકામના પાઠવી હતી. બીજા ફોટોમાં ટુંક સમયમાં દુલ્હન બનનારી સોનાક્ષી ઝહીરરના માતા-પિતા અને બહેન સોનમ પણ જોવા મળી હતી.ઈકબાલ પરિવાર પોતાના ઘરે દુલ્હન બની આવનારી સોનાક્ષી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.

3 / 5
ફોટો શેર થયાની થોડી જ મિનિટમાં આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે, સનમ રત્નસી એક સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ છે. તેમણે સંજય લીલા ભણસાલીની હીરામંડીમાં મોટાભાગના સ્ટારની સ્ટાઈલ કરી હતી.

4 / 5
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સોનાક્ષી અને ઝહીરના લગ્નની કંકોત્રી સામે આવી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે. આ વાયરલ થયેલી કંકોત્રીમાંથી જાણવા મળ્યું કે, લગ્નનો સમારોહ શિલ્પા શેટ્ટીના મુંબઈના રેસ્ટોરન્ટ બાસ્ટિયનમાં થશે. રાત્ર માટે ડ્રેસ કોર્ડ ફોર્મલ છે, તેમજ મહેમાનોને લાલ રંગ ન પહેરવાની ચેતવણી પણ આપી છે.

5 / 5
Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર

ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ

મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">