Shriya Saran Happy Birthday : મ્યુઝિક વીડિયો જોઈને રામોજી રાવ ફિલ્મ્સે શ્રેયા સરનને કરી સાઈન, મળ્યો લીડ રોલ
Shriya Saran Happy Birthday : તે દક્ષિણ ભારતની ટોપ પર રહેનારી અભિનેત્રી છે, પરંતુ તે ફિલ્મ 'શિવાજી ધ બોસ'માં રજની કાંતની સામે દેખાઈ તે પછી તે એક નેશન ફિગર બની ગઈ. હાલમાં જ તે રાજામૌલીની ફિલ્મ 'RRR'માં જોવા મળી હતી.
Latest News Updates
Most Read Stories