શાહરૂખ ખાનની પત્ની ગૌરી બ્લેક ડ્રેસમાં લાગી એકદમ હટકે, જુઓ ફોટો

બોલીવુડ કિંગ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન ફેશન ડિઝાઇનર છે. દિલ્હીની રહેવાસી ગૌરી ખાનનો જન્મ પંજાબી પરિવારમાં થયો હતો. ગૌરી અને શાહરૂખની લવસ્ટોરી બોલીવુડની ફેમસ પ્રેમ કહાનીઓમાં એક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 4:02 PM
શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનની બ્લેક ડ્રેસના ફોટોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. બુધવારના રોજ એક ઈવેન્ટમાં ગૌરી ખાન પહોંચી હતી અને તેના ગ્લૈમરસ સ્ટાઈલ જોઈ તમામ અભિનેત્રીઓને પાછળ છોડી હતી.

1 / 5
ગૌરી ખાન ઈવેન્ટમાં પહોંચતા જ તમામ લોકોની નજર તેના પર પડી હતી.

2 / 5
ગૌરી ખાને બ્લેક કલરનો ખુબ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે શાનદાર લાગી રહી હતી. ગૌરી ખાને ડીપ નેકલાઈન વાળો ડ્રેસની સાથે એક ડાયમંડનું નેકલેસ પહેર્યું હતુ.

3 / 5
ગૌરી ખાને ફોટોગ્રાફર્સની સામે પોઝ આપતા અને ફોટો ક્લિક કરાવ્યા હતા. ગૌરીના આ ફોટો તેના ચાહકોને ખુબ પસંદ આવી રહ્યા છે.

4 / 5
આ ઈવેન્ટમાં સામેલ થનારી હસ્તીઓમાં ફરાહ ખાન પણ હતી. ફરાહ ખાનની સાથે  મસ્તીના અંદાજમાં  ગૌરી ખાને ફોટો ક્લિક કર્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video

આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા

g clip-path="url(#clip0_868_265)">