સારા તેંડુલકર અને શુભમન ગિલનું થયું બ્રેકઅપ! બંનેએ એકબીજાને કર્યા અનફોલો

સારા તેંડુલકર (Sara Tendulkar) વિશે એવા અહેવાલ હતા કે તે ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે. જો કે આ અંગે સત્તાવાર કંઈ જાણવા મળ્યું નથી.

Aug 24, 2022 | 8:02 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 24, 2022 | 8:02 PM

શુભમન ગિલ અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ફરી એકવાર ચર્ચામાં છે. બંને નામ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યાં છે. આ પહેલા પણ બંનેના અફેરના સમાચારો સામે આવ્યા છે.

1 / 5
ભારતીય ઓપનર શુભમન ગિલે હાલમાં જ ઝિમ્બાબ્વે સામે પોતાના કરિયરની પહેલી સદી ફટકારી હતી. આ સાથે તેને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

2 / 5
પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેયર કરતી રહે છે.

3 / 5
બંને પહેલીવાર 2019 ની આઈપીએલ દરમિયાન જોવા મળ્યા હતા. જે બાદ બંનેના રિલેશનશિપના સમાચાર આવવા લાગ્યા હતા. પરંતુ સારા અને શુભમને આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

4 / 5
આ પહેલા સારા પણ શુભમન ગિલની પોસ્ટ પર કોમેન્ટ કરતી રહી છે. શુભમન ગિલે પણ તેની કોમેન્ટનો જવાબ આપ્યો. આ સમયે ફરી એકવાર બંને ચર્ચામાં છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati