Birthday Special: દિલીપ કુમારને ફિલ્મમાં જોઈને જ સાયરાએ કરી લીધો હતો નિર્ણય, વાંચો આ સદીને ગ્રેટ લવ-સ્ટોરી

જ્યારે સાયરા બાનુએ પહેલી વખત દિલીપ કુમારની ફિલ્મ જોઈ, ત્યારે જ તેમણે મનમાં નક્કી કર્યું હતું કે તે દિલીપ કુમારની પત્ની બનશે. ચાલો જાણીએ આ લવ સ્ટોરી વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 10:43 AM
આજે (23  ઓગસ્ટ) સાયરા બાનુનો ​​જન્મદિવસ છે. જોકે આ વર્ષે તેમનો જન્મદિવસ તેમના માટે ખાસ રહેશે નહીં કારણ કે આ વર્ષે દિલીપકુમાર તેમની સાથે નથી. લગ્ન બાદ સાયરાએ દિલીપ કુમાર સાથે દરેક જન્મદિવસની ઉજવણી કરી, પરંતુ હવે તે એકલા પડી ગયા છે. દિલીપ કુમારનું આ વર્ષે જુલાઈમાં અવસાન થયું હતું.

1 / 6
સાયરાએ હંમેશા સાચા દિલથી દિલીપને પ્રેમ કર્યો. 12 વર્ષની ઉંમરે સાયરાએ દિલીપ કુમારને પોતાનું દિલ આપ્યું. લગ્ન બાદ સાયરા હંમેશા દિલીપ કુમાર સાથે રહેતી હતી. છેલ્લી ઘડી સુધી પણ સાયરા તેની સાથે હતી.

2 / 6
સાયરાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું એવી છોકરી ન હતી જે દિલીપ કુમારને માત્ર ચાહતી હતી. ફિલ્મ આનમાં દિલીપ કુમારને જોયા પછી મેં નક્કી કરી લીધું હતું કે  મારે મિસેસ દિલીપ કુમાર બનવું છે.

3 / 6
દિલીપ કુમારની એક ઝલક જોવા માટે સાયરા મુઘલ-એ-આઝમ ફિલ્મ જોવા મરાઠા મંદિરમાં ગયા હતા. પરંતુ ત્યાં તે તેમને મળી શક્યા નહીં, જેના કારણે સાયરા ખૂબ નિરાશ થઈ ગઈ. જોકે, આ પછી સાયરાએ ફિલ્મોમાં આવવાનો નિર્ણય કર્યો.

4 / 6
સાયરાએ પહેલી મુલાકાત વિશે કહ્યું હતું કે, જ્યારે હું પહેલી વખત દિલીપ સાહેબને મળી ત્યારે તેમણે મારા સામે સ્મિત કર્યું અને કહ્યું કે હું એક સુંદર છોકરી છું. તે સમયે એવું લાગ્યું કે જાણે મને પાંખો મળી છે અને હું ઉડાન ભરી રહી છું. મને ખબર નથી શું, પણ એવી લાગણી આવી રહી હતી કે હું તેમની પત્ની બનીશ. 6 વર્ષ પછી અમારા લગ્ન થયા.

5 / 6
વર્ષ 2014 માં સાયરાએ દિલીપ કુમાર વિશે કહ્યું હતું કે, હું હજી પણ તેના પ્રેમમાં પાગલ છું, તે મારો કોહિનૂર છે. અમારું લગ્નજીવન ઘણું સારું હતું અને અમે એકબીજા સાથે સારી યાદો બનાવી. દરેક સંબંધમાં પ્રેમ અને આદર સમાન હોવા જોઈએ.

6 / 6

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">