6 વર્ષ પછી સ્ટેજ પર પાછી આવી રીહાના, જાણો ક્યારે અને ક્યાં પરફોર્મ કરશે

રીહાનાને 2019માં હાફ ટાઈમ શોમાં પણ પરફોર્મ કરવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોસર પોપ સ્ટારે આ ઓફર ઠુકરાવી દીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 2:40 PM
બાર્બાડિયન સિંગર રીહાન્નાના ચાહકો માટે સારા સમાચાર છે. રિહાન્ના છ વર્ષ પછી સ્ટેજ પર પરફોર્મ કરવાની છે. પોપ સ્ટાર રીહાન્ના ફેબ્રુઆરી 2023માં સુપર બાઉલ હાફટાઇમ શો કરશે.

1 / 5
રીહાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એનએફએલ-બ્રાન્ડેડ ફુટબોલનો એક ફોટો શેર કર્યો હતો. સુપર બોલ મેચ 12 ફ્રેબુઆરીના રોજ કેલિફોર્નિયાના ગ્લેનડેલના સ્ટેટ ફાર્મ સ્ટેડિયમમાં રમાશે.

2 / 5
રીહાના એવા ગાયકોની યાદીમાં સામેલ થશે. જેમણે ભૂતકાળમાં પણ શોમાં પરફોર્મ કર્યું છે. જેમ કે, પ્રિન્સ, બેયોન્સ, લેડી ગાગા, જેનિફર લોપેઝ, શકીરા વગેરે.

3 / 5
સુપર બાઉલ હાફટાઈમ શો વર્ષનો સૌથી મોટો સિંગિંગ શોમાંથી એક છે. જેમાં કલાકારો મેચ દરમિયાન પોતાનું શાનદાર પર્ફોમન્સ આપે છે.

4 / 5
રીહાનાને 2019માં હાફટાઈમ શોમાં પરફોર્મ કરવા માટે ઓફર આપવામાં આવી હતી પરંતુ કેટલાક કારણોસર પોપ સ્ટારે આ ઓફર ઠુકરાવી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">