Raveena Tandon : ઉંમર 47, પણ તેનો લુક હજી પણ છે ગ્લેમરસ, જૂઓ આ ‘મસ્ત-મસ્ત’ ગર્લની તસ્વીરો

રવીના ટંડને (Raveena Tandon) જે બ્લુ ડ્રેસ પહેર્યો છે તે એકદમ સિમ્પલ છે, પરંતુ એક્ટ્રેસે તેમાં ખૂબ જ કિલર પોઝ આપ્યા છે. એકવાર તમે રવિના ટંડનને આ સ્ટાઈલમાં જોશો તો તમે તેના પરથી નજર હટાવી શકશો નહીં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 8:26 AM
રવિના ટંડન (Raveena Tandon) 47 વર્ષની છે, પરંતુ તેને જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી. રવીના ટંડન 47 વર્ષની ઉંમરે પણ સુંદરતામાં ઘણી યુવા અભિનેત્રીઓને માત આપે છે. તેનો પુરાવો તેની તાજેતરની તસવીરો છે.

1 / 5
રવિના ટંડન અવાર-નવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા શેર કરે છે. હવે તેના આકર્ષક દેખાવને શેયર કર્યો છે. આ દરમિયાન રવિના ટંડને બ્લુ ડ્રેસમાં તેની અદભૂત તસવીરો શેર કરી છે.

2 / 5
રવીના ટંડને જે બ્લુ ડ્રેસ પહેર્યો છે તે એકદમ સિમ્પલ છે, પરંતુ એક્ટ્રેસે તેમાં ખૂબ જ કિલર પોઝ આપ્યા છે. આ વાદળી ડ્રેસમાં એન્કલ પર સફેદ રંગની બોર્ડર હોય છે, જે આ ડ્રેસને થોડો અલગ બનાવે છે.

3 / 5
બોલિવૂડ અભિનેત્રીએ આ ડ્રેસ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે, જે થોડા કર્લી પણ છે. રવિનાએ તેનો આખો લુક ખૂબ જ હળવા વજનની જ્વેલરી સાથે પૂર્ણ કર્યો છે.

4 / 5
રવીનાની આ સ્ટાઈલ રિચા રાણાવતે આપી હતી. રવીનાનો આ લુક જોઈને તેના ફેન્સ તેના પર ફિદા થઈ ગયા છે. રવિના ટંડનના આ ફોટાના ચાહકો ખૂબ વખાણ કરી રહ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">